ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીમાં દુબઈ પણ સામેલ થયું હતું. ગત રાત્રે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોથી પ્રકાશિત…
View More બુર્જ ખલીફા મોદીની તસવીરોથી ઝળહળ્યુંpm modi
ફૂટબોલર મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે ફૂટબોલના સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ 2022ના ફિફા વર્લ્ડ કપની પોતાની વર્લ્ડ ચેમ્પિયન-જર્સી પોતાના ઑટોગ્રાફ સાથે મોકલી છે. આર્જેન્ટિનાનો…
View More ફૂટબોલર મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટમોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર દેશભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને અવતાર પુરુષ…
View More મોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસબધાઇ હો બધાઇ… PM મોદીને વિવિધ ક્ષેત્રના લોકોના હેપ્પી બર્થ ડે
વોર્ડ નં 1થી 18માં આવેલા તમામ શિવ મંદિરોમાં ભાજપ દ્વારા પૂજન, અભિષેક અને પ્રાર્થના, પદ્મકુંવરબા હોસ્પિટલમાં સાફ સફાઇ : રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ…
View More બધાઇ હો બધાઇ… PM મોદીને વિવિધ ક્ષેત્રના લોકોના હેપ્પી બર્થ ડેરડતાં પાક. આતંકીને દુનિયાએ ગઇકાલે જ જોયો: મોદી
આ નવું ભારત છે, જે ઘરમાં ઘુસી મારે છે: મધ્યપ્રદેશના ધારમાં પોતાના જન્મદિવસે મોદીનો હૂંકાર 75માં જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં સ્વસ્થ નારી સશક્ત…
View More રડતાં પાક. આતંકીને દુનિયાએ ગઇકાલે જ જોયો: મોદીકોંગ્રેસને મોટો ઝટકો!! પટના હાઈકોર્ટે પીએમ મોદીના માતાનો AI વિડિયો હટાવવા કર્યો આદેશ
પટના હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીના ડીપફેક વીડિયો કેસમાં એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે તમામ સોશિયલ…
View More કોંગ્રેસને મોટો ઝટકો!! પટના હાઈકોર્ટે પીએમ મોદીના માતાનો AI વિડિયો હટાવવા કર્યો આદેશ‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં યોજવામાં આવેલી જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ…
View More ‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદનનરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છે
મોદીજી માટે અને મોદીજી વિશે લખવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે પરંતુ તેમના જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી આભાર મોદીજી કહેવાની તક મળી…
View More નરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છેમોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યા
તમામ સૂચકાંકોમાં તેજી ઉપરાંત રિટેલ પાર્ટિસિપેશન વધતા રોકાણકારો પણ દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બન્યા વડા પ્રધાન (પીએમ) નરેન્દ્ર મોદી, જે હાલમાં દેશના નેતા તરીકે ત્રીજા…
View More મોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યાનરેન્દ્ર મોદી @75 અણનમ: દેશ-દુનિયામાં નમો…નમો
ટ્રમ્પ-પુતિન-મેલોની-એન્થોની-લક્ઝન-દ્રૌપદી મુર્મુ, ખડગે, રાહુલ સહિતના નેતાઓ-અભિનેતાઓ વરસી પડ્યા, સોશિયલ મીડિયા ઉભરાયું ઠેર-ઠેર અનુષ્ઠાનો, સેવાકીય કાર્યક્રમો થકી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી, દિર્ધાયુ માટે પ્રાર્થના ભારતના વડાપ્રધાન શ્રી…
View More નરેન્દ્ર મોદી @75 અણનમ: દેશ-દુનિયામાં નમો…નમો