બિહારમાં ભાજપની જંગી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનનો વિજય ગણાવ્યો. તેમણે…
View More ‘આ સુશાસન અને વિકાસની જીત.. ‘ બિહારમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયાpm modi
આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં
ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી દરમિયાન 8400 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી આવતીકાલ…
View More આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાંહોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછતા મોદી
ભૂતાનની બે દિવસની રાજ્ય મુલાકાતે રહેલા પ્રધાનમંત્રી મોદી દિલ્હી પહોંચ્યા પછી સીધા કગઉંઙ હોસ્પિટલ ગયા. પ્રધાનમંત્રી મોદીએ ઘાયલોને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ…
View More હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછતા મોદીઅડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા સમર્પિત રાખ્યું: મોદી
પ્રધાનમંત્રી મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં…
View More અડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા સમર્પિત રાખ્યું: મોદીદેશને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ…પીએમ મોદીએ કાશીથી લીલી ઝંડી આપી કહ્યું, “આ ભારતીયોની ટ્રેન છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી દેશને મોટી ભેટ આપી છે. મોદીએ વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી…
View More દેશને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ…પીએમ મોદીએ કાશીથી લીલી ઝંડી આપી કહ્યું, “આ ભારતીયોની ટ્રેન છે.”‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, વડા પ્રધાન મોદીએ…
View More ‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદીવડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પ
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારની ચર્ચા ચાલુ હોવાનો સ્વીકાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી હતી…
View More વડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પPM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, પ્રધાનમંત્રીને ખાસ ભેટ આપી
ભારતીય ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો, અને પ્રથમ વખત ટાઈટલ જીત્યું. ICC મહિલા વર્લ્ડ કપ 2025 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમે વડાપ્રધાન…
View More PM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, પ્રધાનમંત્રીને ખાસ ભેટ આપીPM મોદીનો પટનામાં વિશાળ રોડ શો, નીતિશ કુમારની ગેરહાજરી
મોદી ઝિંદાબાદ, જય શ્રીરામના નારા લાગ્યા, મહિલાઓએ આરતી ઉતારી બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજધાની પટનામાં રોડ શો યોજ્યો…
View More PM મોદીનો પટનામાં વિશાળ રોડ શો, નીતિશ કુમારની ગેરહાજરીચૈતર વસાવાના ગઢમાં PM મોદીનો કાર્યક્રમ
ડેડિયાપાડામાં 15 નવેમ્બરે બિરસા મુંડાની 150મી જન્મજયંતીએ જાહેરસભા સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ફરી એકવાર ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. આ મુલાકાતનો મુખ્ય…
View More ચૈતર વસાવાના ગઢમાં PM મોદીનો કાર્યક્રમ