ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, રામનાથપરા સ્મશાનગૃહમાં થશે અંતિમવિધિ, રમેશ પારેખ રંગ ભવનમાં શોકસભા યોજવા તૈયારી રાજકોટનાં માજી ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ…
View More વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંતplane crash
એર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણય
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ એક મોટો નિર્ણય લીધો છે.DGCAએ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક…
View More એર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણયપાકિસ્તાની વિમાન ક્રેશ થતા પાંચ વ્યકિતએ જીવ ગુમાવેલ
અમદાવાદ માં આજે એર ઇન્ડિયા નું જંગી પ્રવાસી વિમાન ક્રેશ થયું છે, અને વિમાન ના મુસાફરો અને સ્થાનિક નાગરિકો સહિત અનેક ના મૃત્યુ થયા છે.…
View More પાકિસ્તાની વિમાન ક્રેશ થતા પાંચ વ્યકિતએ જીવ ગુમાવેલઅગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇ
અગાઉ 19મી ઓકટોબરના 1988ના રોજ વિમાન ક્રેશમાં રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશીમાં ગોચર કરતો હતો અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઑફ…
View More અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇDNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, યુધ્ધના ધોરણે કામગીરી એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી…
View More DNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલનકોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યો
RSS સાથે જોડાયેલા નેતા બદરૂદ્દીન હાલાણી પત્ની-ભાભી સાથે લંડન જતા હતા વિજયભાઈ રૂપાણી પુત્રીને મળવા લંડન પહોંચે તે પહેલા પત્નીને આઘાતજનક સમાચાર મળ્યામાંડલ તાલુકાનાં રિટાયર્ડ…
View More કોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યોદુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંત
વીડિયોના અભ્યાસ પછી ઉડ્ડયન એક્સપર્ટ જોન કોક્સનો દાવો, સ્લેટ્સ અને ફલેપ્સ યોગ્ય સ્થિતિમાં ન હોતા અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતાની સાથે જ કેમ ક્રેશ…
View More દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંતનરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી
એરપોર્ટથી સીધા બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલે પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘાયલોની સ્થિતિની જાણકારી મેળવી પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા…
View More નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધીવિમાનમાં સવાર 241 મુસાફરો ઉપરાંત અન્ય 26નાં મોત
કુલ 268 મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા, 22ની ઓળખ બાકી અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડનના ગેટવીક એરપોર્ટ જતી ફલાઈટ તુટી પડી હતી. મોડીરાત સુધી સિવિલ હોસ્પિટલમાં…
View More વિમાનમાં સવાર 241 મુસાફરો ઉપરાંત અન્ય 26નાં મોતવિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રત્યે શાહરૂખ-આમિર ખાનની સંવેદના
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાન અને આમિર ખાને અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે…
View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રત્યે શાહરૂખ-આમિર ખાનની સંવેદના