રાજ્યમાં ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. અ દરમિયાન છેલ્લા 24…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદPatan
સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા, પગમાં પાયલ પહેરાવી સળગાવી દીધા
પાટણના સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા પહેરાવીને સળગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે, સાધુની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે…
View More સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા, પગમાં પાયલ પહેરાવી સળગાવી દીધાપ્રભાસપાટણમાં માપણી શીટમાં ચેડા કરી રસ્તો 18 મીટરનો બતાવી દીધો
બિનખેતીમાં ભોપાળુ પકડાતા ચાર સામે પોલીસ ફરિયાદ વેરાવળ તાલુકાના મોજે પ્રભાસ પાટણના સર્વે નંબર 842/બ/પૈકીની જમીનની માપણી શીટમાં છેડછાડ કર્યા હોવાની જાણ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ…
View More પ્રભાસપાટણમાં માપણી શીટમાં ચેડા કરી રસ્તો 18 મીટરનો બતાવી દીધોપાટણના સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં 6નાં મોત
સરકારી બસના અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે સીટી બસે ચાર લોકોની જીંદગી છીનવી હતી ત્યારે આજે રાધનપુર નજીક એસટીની બસે રિક્ષાને…
View More પાટણના સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં 6નાં મોતભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથી
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું…
View More ભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથીપાટણના વડાવલ ગામે ડૂબી જવાથી પાંચનાં મોત
લપસેલા બાળકને બચાવવા જતા માતા-બે બાળકો સહિત પાંચને તળાવ ગળકી ગયું પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલ ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે.…
View More પાટણના વડાવલ ગામે ડૂબી જવાથી પાંચનાં મોતપાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસ
વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવતી હોવાની નોટિસમાં ઉલ્લેખથી ખળભળાટ પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી…
View More પાટણના સમીમાં સુથારીકામ કરતા યુવાનને GSTની 1.96 કરોડની નોટિસપાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયા
પાટણમાં થયેલા દેહવ્યાપારના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાટણ એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને રંગોલી ગેસ્ટહાઉસમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાનો…
View More પાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયાપાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ
પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની…
View More પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળપાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ માણી
રેકટર પર કાર ચડાવવાનો પ્રયાસ, બાસ્કેટબોલ સ્પર્ધા માટે આવ્યા હતા પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની હોસ્ટેલમાં ખેલાડીઓએ દારૂૂની મહેફિલ માણયાનું બહાર આવયું છે. હાલ આ અંગે…
View More પાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ માણી