પાકિસ્તાન ક્રિકેટને એક મોટો ફટકો લાગ્યો છે, કારણ કે ઘણા ખેલાડીઓ હવે Indian Premier League તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અનેPakistan Super League માંથી…
View More IPLને પછાડવાના સપના જોતા પાકિસ્તાનને મોટો ફટકો, વધુ બે ખેલાડીઓએ PSL છોડીpakistan
પાક.માં હિન્દુત્વ પર ફરી એક હુમલો કૃષ્ણ-ગોપીઓની મૂર્તિની તોડફોડ
અપરાધીઓની ધરપકડ કરવા સ્થાનિક હિન્દુઓની રજૂઆત પાકિસ્તાનમાં લઘુમતીઓ – ખાસ કરીને હિન્દુઓ – ને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની કરાચીમાં, એક…
View More પાક.માં હિન્દુત્વ પર ફરી એક હુમલો કૃષ્ણ-ગોપીઓની મૂર્તિની તોડફોડપેટ્રોલિયમ તંગી વચ્ચે પાકિસ્તાનના પાટનગરમાં રેલ-બસ પ્રવાસ મફત
સિંધ પ્રાંતમાં દરેક મોટર સાઇકલ માલિકોને મહિને રોકડા 2000 આપશે સરકાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે, પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝડપથી વધારો થયો…
View More પેટ્રોલિયમ તંગી વચ્ચે પાકિસ્તાનના પાટનગરમાં રેલ-બસ પ્રવાસ મફતપાકિસ્તાનના મેદાનમાં ડેવિડ વોર્નર અને મોઇનઅલી વચ્ચે ચકમક
આઉટ થવા મુદ્દે પરિસ્થિતિ તંગ થતા ડિરેક્ટરે દોડવું પડયું પાકિસ્તાન સુપર લીગમાં ગુરુવારે રાવલપિંડીઝ સામેની મેચમાં કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર ( અને આ જ…
View More પાકિસ્તાનના મેદાનમાં ડેવિડ વોર્નર અને મોઇનઅલી વચ્ચે ચકમકપાક.માં પેટ્રોલ રૂા.458 અને ડીઝલ 520ને આંબતા હાહાકાર
ખેડૂતો અને ટુ-વ્હિલર ચાલકો માટે નવી સબસિડી જાહેર કરતી સરકાર રાતોરાત ભાવમાં 42થી 55 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી…
View More પાક.માં પેટ્રોલ રૂા.458 અને ડીઝલ 520ને આંબતા હાહાકારભારતીય નૌકાદળ પાક. પર તૂટી પડવાનું હતું ત્યાં જ પાક. પગે પડયું
ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ ઓપરેશન સિંદૂર અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સમુદ્રમાંથી પાકિસ્તાન પર હુમલો કરવાથી…
View More ભારતીય નૌકાદળ પાક. પર તૂટી પડવાનું હતું ત્યાં જ પાક. પગે પડયુંવિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધું
કતાર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ એટલે કે પહોંચવા પર મળતા વિઝાની સુવિધા અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. આ પછી કતર જનારા…
View More વિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધુંપાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યું
પાકિસ્તાન સુપર લીગમાં જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મેચ વખતે ટોસ અગાઉ ભારે વરસાદની…
View More પાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યુંપાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યા
પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના બારા અને બન્નુ જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં ફિત્ના અલ-ખ્વારીજના 13 આતંકવાદીઓને ઠાર માર્યા. પ્રાંતમાં વધતી આતંકવાદ અને આતંકવાદ વિરોધી…
View More પાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યાપાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવ
જમ્મુના આંતરરાષ્ટ્રીય સરહદ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ભારતીય રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (RPA)પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં નુકસાનના સમાચાર નથી. અહેવાલો અનુસાર…
View More પાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવ