પાકિસ્તાન માટે જાસૂસી કરવાની શંકામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. તેના પાકિસ્તાનની ગુપ્તચર…
View More પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શનpakistan
સિંધુ નદીનું પાણી ન મળતા પાકિસ્તાનની હાલત ગંભીર: આખા દેશમાં ભૂખમરો થશે!
વાવણીની મોસમમાં દેશના બન્ને મોટા ડેમ તળિયાઝાટક, ભારત પાસે ખોળો પાથરવા સિવાય કોઇ વિકલ્પ નહીં ભારતે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદ સામે ચેતવણી આપતા અનેક મોટા…
View More સિંધુ નદીનું પાણી ન મળતા પાકિસ્તાનની હાલત ગંભીર: આખા દેશમાં ભૂખમરો થશે!પાક.ના સુરબ શહેર કબજે કર્યાનો બલૂચ આર્મીનો દાવો
બલૂચ લિબરેશન આર્મીએ એક મોટો દાવો કર્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલા બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું છે કે…
View More પાક.ના સુરબ શહેર કબજે કર્યાનો બલૂચ આર્મીનો દાવોયુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠન (IOMED) ની સ્થાપના પર એક પરિષદ યોજાઈ હતી. તેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને યુરોપના…
View More યુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠનહું હવે પ્રખ્યાત છુંં, મોદી સામે મારે ચૂંટણી ન લડવી જોઇએ? પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડનો બફાટ
પહલગામ આતંકવાદી હુમલાના કાવતરાખોર અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસુરીને બુધવારે લાહોરમાં આયોજિત એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી…
View More હું હવે પ્રખ્યાત છુંં, મોદી સામે મારે ચૂંટણી ન લડવી જોઇએ? પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડનો બફાટઅમિત શાહની હિલચાલની વિગતો પણ CRPFના જવાને પાક.ને આપી
CRPF જવાન મોતી રામ જાટ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ હતો. NIAએ તેની ધરપકડ કરી પૂછપરછ અને તપાસ શરૂૂ કરી છે. મોતી…
View More અમિત શાહની હિલચાલની વિગતો પણ CRPFના જવાને પાક.ને આપીપાક. -અફઘાનિસ્તાન સરહદ પર તણાવ, PAK સેનાએ ટેન્ક તૈનાત કર્યા, અફઘાન ચોકીઓ પર કર્યો બોમ્બમારો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે આજે ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે. બંને દેશોએ અફઘાનિસ્તાનના બરમાચા સરહદી વિસ્તારમાં એકબીજા પર ભારે ગોળીબાર કર્યો. આ…
View More પાક. -અફઘાનિસ્તાન સરહદ પર તણાવ, PAK સેનાએ ટેન્ક તૈનાત કર્યા, અફઘાન ચોકીઓ પર કર્યો બોમ્બમારોરાજસ્થાનમાં કોંગ્રેસ નેતાનો પૂર્વ સહાયક પાક.ની જાસૂસી કરતો’તો
પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે કથિત રીતે જાસૂસી કરવાના આરોપમાં બુધવારે સરકારી કર્મચારી અને એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાના ભૂતપૂર્વ અંગત સહાયકની અટકાયત કરવામાં આવી હતી.રાજસ્થાન…
View More રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાનો પૂર્વ સહાયક પાક.ની જાસૂસી કરતો’તોનમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે તે રાતની ઘટના યાદ કરી જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ અને પછી પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન,…
View More નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાત‘એ દિવસ દૂર નથી જ્યારે PoKથી અવાજ ઉઠશે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર અક્ર પ્રહારો કર્યા છે. તેમણે PoKમાં રહેતા લોકો વિશે કહ્યું કે, તેઓ ચોક્કસ એક દિવસ ભારતના…
View More ‘એ દિવસ દૂર નથી જ્યારે PoKથી અવાજ ઉઠશે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન