પાક.ના નૂરખાન એરબેઝ ઉપર મિસાઇલ ઝીંકતા જ સાઉદી પ્રિન્સે ભારતને સમજાવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પની ડંફાસોનો ફુગ્ગો ફોડી નાખતાં પાક.ના ઇશાક ડાર પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક…
View More ટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકોpakistan
પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકા
પાક. પત્રકારના ખુલાસા મુજબ બન્ને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા…
View More પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકામુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતા
ભારત-પાક.યુધ્ધ રોકાવ્યાની વધુ એક વખત મારી ડંફાશ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો હતો, તેમણે પીએમ મોદી અને પાકિસ્તાનના સેના…
View More મુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતાભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું
વિશ્ર્વ બેંકના ચોંકાવનારા આંકડા, બે પડોશી રાષ્ટ્રો વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે વિશ્વ બેંકના તાજેતરના આંકડાએ બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનની ગરીબી નાબૂદ કરવાની…
View More ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયુંમેડમ Nની ભારતમાં જાસૂસી માયાજાળ
લાહોરની ટ્રાવેલ એજન્ટે ભારતમાં 3000 જાસૂસોનું નેટવર્ક ગોઠવી લીધું પહલગામ આતંકવાદી હુમલા બાદ, દેશમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશની ગુપ્ત માહિતી…
View More મેડમ Nની ભારતમાં જાસૂસી માયાજાળઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાં
વ્યાપક વિવાદ અને ચર્ચા જગાવનારા એક વીડિયોમાં, પાકિસ્તાની સુરક્ષા નિષ્ણાત ઇમ્તિયાઝ ગુલે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ વિશે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ગુલે આરોપ લગાવ્યો…
View More ઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાંપાકિસ્તાનની નવી આજીજી; ‘રો’ અને ISI વાત કરે
UN બ્રીફિંગમાં હાજરી આપનારા ભુટ્ટોએ ભારત સાથે સમાધાનની વાત કરી છે. ભુટ્ટોએ કહ્યું, પાકિસ્તાન હજુ પણ આતંકવાદ સામેના યુદ્ધમાં ભારત સાથે સહયોગ કરવા માંગે છે.…
View More પાકિસ્તાનની નવી આજીજી; ‘રો’ અને ISI વાત કરેભારતના દુશ્મન મૌલાના અબ્દુલ અજીજનું પાકમાં રહસ્યમય મોત
પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનો ખેલ ખતમ થઇ ગયો છે. આતંકનો ચહેરો ગણાતા જૈશ-એ-મોહમ્મદના સીનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અજીજ ઇસરનું મોત થયું છે. રહસ્યમય રીતે…
View More ભારતના દુશ્મન મૌલાના અબ્દુલ અજીજનું પાકમાં રહસ્યમય મોતપાકિસ્તાનમાં ભૂકંપનો લાભ લઈ કરાંચી જેલમાંથી 216 કેદીઓ ફરાર, અંધાધુંધી
સોમવારે મોડી રાત્રે પાકિસ્તાનની કરાચી જિલ્લા જેલ માલિરમાંથી કુલ 216 કેદીઓ ભાગી ગયા છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે…
View More પાકિસ્તાનમાં ભૂકંપનો લાભ લઈ કરાંચી જેલમાંથી 216 કેદીઓ ફરાર, અંધાધુંધીઅંતે પાકિસ્તાને સ્વીકાર્યું, ભારતે 20 નહીં 28 સ્થળોએ હુમલા કર્યા
પહલગામ આતંકી હુમલા બાદ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર મુદ્દે અનેકવખત જૂઠાણું ચલાવ્યું હતું. પરંતુ તેના આ…
View More અંતે પાકિસ્તાને સ્વીકાર્યું, ભારતે 20 નહીં 28 સ્થળોએ હુમલા કર્યા