જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવીને રાજદ્વારી પગલાં લેવાની શરૂૂઆત કરી છે. પહેલગામ હુમલાના…
View More સિંધુ જળસંધિ સ્થગિત કરી ભારતે પાકિસ્તાનની ધોરી નસ કાપી છેpakistan news
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન તરફથી LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો…
View More પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબપહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફુટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાની કનેક્શન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જેના કારણે ભરતીઓમાં રોષ છે સુરક્ષા એજન્સીઓએ…
View More પહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફુટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાની કનેક્શનલશ્કરી કરતાં પણ પાક.ને બેવડ વાળી દે તેવી વોટર સ્ટ્રાઇક
1960માં બન્ને દેશો વચ્ચે થયેલી સિંધુ જળ સમજૂતી મુજબ 80% પાણી પાક.ને મળે છે, 80% ખેતી તેના પર નિર્ભર સીમા પારના આતંકવાદને હજુ સુધી…
View More લશ્કરી કરતાં પણ પાક.ને બેવડ વાળી દે તેવી વોટર સ્ટ્રાઇકભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયના છાયામાં વિતાવી. પાકિસ્તાન ભારત તરફથી બદલો લેવાના હુમલાનો સામનો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,…
View More ભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યાતમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશું
જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામ ખાતે 26 પ્રવાસીઓની ક્રૂર હત્યાના થોડા દિવસો પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓનો મેળાવડો થયો હતો. અહીંના રાવલકોટ જિલ્લામાં ખાઈ…
View More તમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશું‘આપણે હિન્દુઓથી અલગ છીએ…’ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું વિવાદાસ્પદ નિવેદન
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદમાં ભારત, હિન્દુ ધર્મ, દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત, કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા…
View More ‘આપણે હિન્દુઓથી અલગ છીએ…’ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું વિવાદાસ્પદ નિવેદનજમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 5.8ની તીવ્રતા અનુભવાઇ
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ ઉપરાંત પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ધરતી ધ્રુજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. બંને સ્થળોએ હજુ સુધી…
View More જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 5.8ની તીવ્રતા અનુભવાઇસ્લો ઓવર રેટ માટે પાકિસ્તાન ટીમને મેચ ફીના 5 ટકાનો દંડ
તાજેતરમાં પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સમાપ્ત થયો. આ પ્રવાસ પર, પાકિસ્તાન ટીમને T20I અને ODI બંને શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે 5 મેચની…
View More સ્લો ઓવર રેટ માટે પાકિસ્તાન ટીમને મેચ ફીના 5 ટકાનો દંડપાકિસ્તાની સેનાની નાપાક હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. નિયંત્રણ રેખા (LoC) પર…
View More પાકિસ્તાની સેનાની નાપાક હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન