કતાર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ એટલે કે પહોંચવા પર મળતા વિઝાની સુવિધા અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. આ પછી કતર જનારા…
View More વિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધુંpakistan news
પાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યું
પાકિસ્તાન સુપર લીગમાં જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મેચ વખતે ટોસ અગાઉ ભારે વરસાદની…
View More પાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યુંપાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યા
પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના બારા અને બન્નુ જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં ફિત્ના અલ-ખ્વારીજના 13 આતંકવાદીઓને ઠાર માર્યા. પ્રાંતમાં વધતી આતંકવાદ અને આતંકવાદ વિરોધી…
View More પાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યાપાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવ
જમ્મુના આંતરરાષ્ટ્રીય સરહદ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ભારતીય રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (RPA)પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં નુકસાનના સમાચાર નથી. અહેવાલો અનુસાર…
View More પાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવજૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોત
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના…
View More જૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોતવિશ્ર્વના સૌથી વિકરાળ-ખૂંખાર 11 આતંકવાદીઓનું ઘર હજુય પાકિસ્તાન!
જ્યારે પાકિસ્તાને પશ્ચિમ એશિયાના માળખામાં પોતાને સામેલ કરી લીધું છે અને મધ્યસ્થી તરીકે પોતાને સ્થાન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, ત્યારે નવીનતમ યુએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ…
View More વિશ્ર્વના સૌથી વિકરાળ-ખૂંખાર 11 આતંકવાદીઓનું ઘર હજુય પાકિસ્તાન!પાકિસ્તાનની ટી-20 લીગમાં બોલની બબાલ, વ્હાઈટ બોલ પિંક થઈ ગયો
ટુવાલનો રંગ બોલ પર લાગી જતાં ચાલુ મેચે વિવાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 લીગ ગુરુવારે નિરાશાજનક અને વિવાદાસ્પદ માહોલમાં…
View More પાકિસ્તાનની ટી-20 લીગમાં બોલની બબાલ, વ્હાઈટ બોલ પિંક થઈ ગયોપાક.ની ઈઝરાયેલને ધમકી: અમરે કતાર ન સમજો, સામો ઘા કરી લઈશું
યુએસ અને ઇરાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાને ઇઝરાયલને કડક ચેતવણી આપી છે. પાકિસ્તાન સરકાર સાથે સંકળાયેલા એક ફોરમે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને કતાર સમજવાની…
View More પાક.ની ઈઝરાયેલને ધમકી: અમરે કતાર ન સમજો, સામો ઘા કરી લઈશુંપાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુ
ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનના કરાચી જઈ રહેલા એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતાં અટકાવ્યું.…
View More પાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુવિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઘણા ખેલાડીઓ PSLમાંથી ખસી ગયા, પછી ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ઈંધણની અછતને કારણે ટુર્નામેન્ટ બંધ…
View More વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકી