અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ ઘટનાઓની સાથે-સાથે બન્ને દેશો વચ્ચે નિવેદનબાજી પણ થઈ…
View More પાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાનpakistan news
ગાઝાના યુધ્ધવિરામથી પેલેસ્ટાઇન, ઇઝરાયલ અને આરબ જગત ખુશ પણ પાક.ને અપચો
અંતે ઈઝરાયલ અને કટ્ટરવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો. આ યુદ્ધવિરામના ભાગરૂૂપે ઈઝરાયલે ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરીને બોમ્બમારો અટકાવી દીધો છે. સાથે…
View More ગાઝાના યુધ્ધવિરામથી પેલેસ્ટાઇન, ઇઝરાયલ અને આરબ જગત ખુશ પણ પાક.ને અપચોપાક.માં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો: 3 પોલીસનાં મોત, 6 આતંકી ઠાર
પંજાબ પ્રાંતની મસ્જિદ પર પણ હુમલાનો બનાવ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક…
View More પાક.માં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો: 3 પોલીસનાં મોત, 6 આતંકી ઠારકાબુલ પર પાક.નો હવાઇ હુમલો: TTPનો નેતા માર્યાનો દાવો
પાક.ના સંરક્ષણમંત્રીની ચેતવણીના કલાકોમાં અફઘાન રાજધાની પર હુમલો: અફઘાન વિદેશમંત્રીની ભારત મુલાકાત વખતે સૂચક હુમલો પાકિસ્તાની લડાકુ વિમાનોએ કાબુલની અંદર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના સ્થળોને…
View More કાબુલ પર પાક.નો હવાઇ હુમલો: TTPનો નેતા માર્યાનો દાવોઅમેરિકા પાકિસ્તાનને નહીં આપે મિસાઇલો!! US યુદ્ધ વિભાગે દાવાઓને ફગાવ્યા
અમેરિકા પાકિસ્તાનને AMRAAM મિસાઇલ નહીં આપે. અમેરિકાએ આવી તમામ અફવાઓને નકારી કાઢી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનને નવી AMRAAM મિસાઇલો…
View More અમેરિકા પાકિસ્તાનને નહીં આપે મિસાઇલો!! US યુદ્ધ વિભાગે દાવાઓને ફગાવ્યાપાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશે
એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનને અમેરિકા તરફથી AIM-120 એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) મળવાની સંભાવના વધી ગઈ છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલય (DOW) દ્વારા તાજેતરમાં…
View More પાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશેપાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડે
ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારતને ભીંસમાં લેવા માટે જાત જાતના ફતવા બહાર પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને પડખામાં લઈને ફરી પાકિસ્તાન સાથેના સંબંધો…
View More પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડેપાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે. આજે (7 ઓક્ટોબર) થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા…
View More પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલહદ થઇ ગઇ, ટ્રોફી ચોર નકવીને ગોલ્ડ મેડલ આપશે પાકિસ્તાન
ગેરમાન્યતાઓ ફેલાવવામાં અને તેનો આનંદ માણવામાં પાકિસ્તાન અજોડ છે. ભારત સામેના યુદ્ધમાં કારમી હાર સહન કર્યા પછી પણ, સમગ્ર દેશ હજુ પણ એવી ગેરમાન્યતાથી ભરેલો…
View More હદ થઇ ગઇ, ટ્રોફી ચોર નકવીને ગોલ્ડ મેડલ આપશે પાકિસ્તાનપાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે આજે જોરદાર વિસ્ફોટ થયો છે અને ત્યાર બાદ અચાનક ગોળીબાર પણ થયો હતો. આ…
View More પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત