મોસ્કોએ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે રશિયામાંથી હવાઈ સંરક્ષણ પ્રણાલી ટેકનોલોજીની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે…
View More ભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસpakistan news
પાકિસ્તાનના કારનામા, પંખીઓની ચણના નામે બાંગ્લાદેશને મોકલ્યું 24960 કિલો અફીણ
પાકિસ્તાન હવે દક્ષિણ એશિયામાં નશાનો ધંધો કરવા માગતું હોય એમ લાગે છે. બંગલાદેશના કસ્ટમ્સ વિભાગે ગુરુવારે ચિત્તાગોન્ગ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલાં અફીણ ભરેલાં બે ક્ધટેનર…
View More પાકિસ્તાનના કારનામા, પંખીઓની ચણના નામે બાંગ્લાદેશને મોકલ્યું 24960 કિલો અફીણભારતીય જળસીમામા ઘૂસી પાકિસ્તાન મરીન દ્વારા આઠ બોટ સાથે માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની નાપાક હરકત કરી છે. અરબ સાગરમાં ભારતીય જળ સરહદ નજીક માછીમારી કરી રહેલી ઓખાની એક…
View More ભારતીય જળસીમામા ઘૂસી પાકિસ્તાન મરીન દ્વારા આઠ બોટ સાથે માછીમારોનું અપહરણશુક્રવારની ICCની બેઠકમાં નકવી હાજર નહીં રહે?
એશિયન ટ્રોફીનો વિવાદ વધુ વકર્યો ભારતીય ટીમને એશિયા કપ 2025 જીત્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ…
View More શુક્રવારની ICCની બેઠકમાં નકવી હાજર નહીં રહે?પાકિસ્તાનની એરલાઇન્સને તાળાબંધી, અનેક ફ્લાઇટો રદ, મુસાફરો અટવાયા
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA ) ગંભીર સંકટમા છે કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઇટ્સ માટે એરવર્દીનેસ ક્લિયરન્સ (વિમાનની ઉડાન યોગ્યતા) આપવાનું બંધ કરી દેતા, પાકિસ્તાનમાં એરલાઇનની…
View More પાકિસ્તાનની એરલાઇન્સને તાળાબંધી, અનેક ફ્લાઇટો રદ, મુસાફરો અટવાયા‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે. આ…
View More ‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોપાકિસ્તાનમાં હાફિઝ સઇદના કરીબીની ગોળી મારીને હત્યા
બે જૂથ વચ્ચે ગોળીબારમાં મર્યાનો પાક. પોલીસનો દાવો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે 28 વર્ષીય આતંકવાદી શેખ મુજાહિદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુજાહિદને હાફિઝ…
View More પાકિસ્તાનમાં હાફિઝ સઇદના કરીબીની ગોળી મારીને હત્યામોંઘવારીની માયાજાળ: એક ટામેટાના રૂા.75, કિલો આદુના રૂા.750 અને લસણના રૂા.400
ભારતને પરમાણું બોમ્બની ધમકી આપનાર પાકિસ્તાનમાં મોંઘવારી બોમ્બ ફુટયો થોડા સમય પહેલાં જે પાકિસ્તાની મંત્રીઓ ભારતને પરમાણુ બોમ્બની ધમકીઓ આપતા હતા, આજે ત્યાં એક ટામેટાની…
View More મોંઘવારીની માયાજાળ: એક ટામેટાના રૂા.75, કિલો આદુના રૂા.750 અને લસણના રૂા.400પાકિસ્તાની સેના તાલીબાનો વચ્ચે ગોળીબારમાં પાંચ જવાનોના મોત
રવિવારે પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે અફઘાનિસ્તા સાથેના સરહદી સંઘર્ષમાં પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે; આ સંઘર્ષ, જેણે બંને દેશોના સંબંધોને અસર કરી…
View More પાકિસ્તાની સેના તાલીબાનો વચ્ચે ગોળીબારમાં પાંચ જવાનોના મોતબલુચિસ્તાનમાં વિદ્રોહ અને ભરાઇ પડેલા અફઘાનીઓથી પાક. બરાબરનું ભીડાયું છે
એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ જામ્યો છે અને પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલા માટે અફઘાનોને જવાબદાર ગણાવીને અફઘાનિસ્તાન પર હલ્લાબોલ…
View More બલુચિસ્તાનમાં વિદ્રોહ અને ભરાઇ પડેલા અફઘાનીઓથી પાક. બરાબરનું ભીડાયું છે