ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની લાંબી સફેદ બોલની શ્રેણી હવે નજીક આવી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે અને આગામી…
View More વેસ્ટ ઇન્ડિઝ ટીમ ભારતમાં, રવિવારથી ODI શ્રેણીનો પ્રારંભODI series
24 વર્ષ બાદ શ્રીલંકાનો ODI શ્રેણીમાં પાકિસ્તાન સામે વિજય
હંબનટોટામાં શ્રીલંકાની મહિલા ટીમે રચ્યો ઇતિહાસ હંબનટોટામાં રમાયેલી ત્રીજી વનડેમાં શ્રીલંકાએ પાકિસ્તાન મહિલા ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. શ્રીલંકાની મહિલા ટીમે 24 વર્ષ પછી પાકિસ્તાન…
View More 24 વર્ષ બાદ શ્રીલંકાનો ODI શ્રેણીમાં પાકિસ્તાન સામે વિજયઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રાણાના બદલે પ્રિન્સને સ્થાન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 14મી જુલાઈથી ત્રણ વન-ડે મેચની સિરીઝ શરૂૂ થઈ રહી છે ત્યારે તે અગાઉ ભારતીય ટીમમાં એક બદલાવ કરાયો છે. ટીમના…
View More ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રાણાના બદલે પ્રિન્સને સ્થાનઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ, ટીમ ઈન્ડિયામાં ધરખમ ફેરફાર, વિરાટ કોહલી-રોહિતની વાપસી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામે રમાનારી 3 મેચની વનડે (ODI) શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાના કારણે યુવા…
View More ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ, ટીમ ઈન્ડિયામાં ધરખમ ફેરફાર, વિરાટ કોહલી-રોહિતની વાપસીઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલીની થશે વાપસી?
ટૂંક સમયમાં બેંગલુરુના સેન્ટર ઓફ એકસેલન્સમાં ફિટનેસ ટેસ્ટ આપશે વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહેલા કરોડો ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે…
View More ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલીની થશે વાપસી?વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ, બાંગ્લાદેશે ODI શ્રેણીમાં હરાવ્યું
11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે…
View More વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ, બાંગ્લાદેશે ODI શ્રેણીમાં હરાવ્યુંઅફઘાનિસ્તાન ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટન
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે આ વખતે અનુભવ અને યુવાન…
View More અફઘાનિસ્તાન ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટનહાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામ
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા ભારતની આગામી વનડે સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહી છે. ભારત પ્રવાસે આવી રહેલ…
View More હાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ઐયરનું કમબેક?
ન્યૂઝીલેન્ડની મેન્સ ક્રિકેટ ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI અને 5 T20I મેચની સિરીઝ રમશે. BCCI એ ન્યુઝીલેન્ડ સામેની…
View More ન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ઐયરનું કમબેક?30 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણી, રોહિત-કોહલીને તક મળશે
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચ 9 વિકેટથી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારત માટે બોલર અને બેટ્સમેન બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું…
View More 30 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણી, રોહિત-કોહલીને તક મળશે