આજે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ખૂબ મહત્વના કરાર થવાની સંભાવના છે. અમેરિકા જેવી મહાસત્તા અને એનો ઉરાંગ ઉટાંગ વડો ભારતની એકધારી ઈર્ષ્યા કરે છે…
View More ન્યૂઝીલેન્ડ સાથે ભારતે કરેલા કરારથી પ્રભાવિત યુરોપિયન યુનિયનનું આજે કરારનામુંNew Zealand
હાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામ
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા ભારતની આગામી વનડે સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહી છે. ભારત પ્રવાસે આવી રહેલ…
View More હાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામધર્મના નામે કનડગત બધે થાય છે, સમજદાર લોકો વિરોધ કરી નવી મુસીબત પેદા કરવા માગતા નથી
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ચકચાર જગાવી છે. પોતાને સાચા દેશભક્ત ગણાવતા યુવકોએ નગર…
View More ધર્મના નામે કનડગત બધે થાય છે, સમજદાર લોકો વિરોધ કરી નવી મુસીબત પેદા કરવા માગતા નથીન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે પોતાની ન્યૂડ તસ્વીર સંસદમાં દર્શાવી
ન્યુઝીલેન્ડમાં એક મહિલા સાંસદના નિર્ણયની ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે તે અઈં એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા પોતાના ફેક…
View More ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે પોતાની ન્યૂડ તસ્વીર સંસદમાં દર્શાવીન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટ
જાનહાનિના અહેવાલો નથી, પણ રાહત-બચાવ કામગીરી માટે તંત્ર સાબદું ન્યુઝીલેન્ડમાં આજે સવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી…
View More ન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટઈન્દિરા ગાંધીના હત્યારાના ભત્રીજાને ન્યૂઝીલેન્ડમાં સજા
ડ્રગ કેસમાં 24 વર્ષની જેલ સજા ફટકારતી અદાલત ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહના ભત્રીજા બલતેજ સિંહને ન્યુઝીલેન્ડમાં એક મોટા ડ્રગ્સ કેસમાં દોષિત…
View More ઈન્દિરા ગાંધીના હત્યારાના ભત્રીજાને ન્યૂઝીલેન્ડમાં સજા25 છગ્ગા, 429 રન, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજય
વર્ષ 2025ની પહેલી જ મેચ જ ધમાકેદાર રહી છે. આવી મેચ હોય તો મજા આવી જાય. ક્રિકેટ રસીકો માટે આવો રોમાંચક મેચ હોય તો મજા…
View More 25 છગ્ગા, 429 રન, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજયસૌથી પહેલા ન્યૂઝીલેન્ડે કર્યું 2025નું સ્વાગત, ઓકલેન્ડ સહિતના શહેરોમાં જોરદાર ઉજવણી, જુઓ VIDEO
વર્ષ 2025 શરૂ થવાનું છે. સમગ્ર વિશ્વ નવા વર્ષને આવકારવાની તૈયારીમાં વ્યસ્ત છે. ઘડિયાળમાં રાતના 12 વાગે કે તરત જ નવા વર્ષનું સ્વાગત થશે.…
View More સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે કર્યું 2025નું સ્વાગત, ઓકલેન્ડ સહિતના શહેરોમાં જોરદાર ઉજવણી, જુઓ VIDEO