બેંગલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયર તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાના એક અઠવાડિયા પછી, તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે 18 વર્ષીય એક પુરુષે તેના જાતીય…
View More દેહસંબંધ બાંધવાની ના પાડતાં 34 વર્ષીય મહિલાની હત્યા કરતો યુવાનmurder
બાંગ્લાદેશમાં વધુ એક વિદ્યાર્થી નેતાની હત્યા બાદ તણાવ
ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરાજકતાનો માહોલ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળી…
View More બાંગ્લાદેશમાં વધુ એક વિદ્યાર્થી નેતાની હત્યા બાદ તણાવઝાંસીની પ્રથમ મહિલા ઓટો ડ્રાઇવરની હત્યા: મુખ્ય આરોપી પર ઇનામ જાહેર
ઝાંસીની પ્રથમ મહિલા ઓટો ડ્રાઈવર અનિતા ચૌધરીની શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોડી રાત્રે લાશ મળવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની ગોળી મારીને હત્યા કરવાની…
View More ઝાંસીની પ્રથમ મહિલા ઓટો ડ્રાઇવરની હત્યા: મુખ્ય આરોપી પર ઇનામ જાહેરભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યા
બહેને આવી તપાસ કરતા ભાઇની બિલ્ડીંગની અગાસીમાં લોહીથી લથબથ લાશ મળી, નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ શહેરનાં ભોમેશ્ર્વર પ્લોટ 8 મા રહેતા અને ઢેબર રોડ…
View More ભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યાપ્રયાગરાજમાં 10 વિઘા જમીનના વિવાદમાં પુત્રએ પિતા-બહેન-ભત્રીજીને મારી કૂવામાં ફેંકી દીધા
મૌઇમા પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ, આરોપી મુકેશ પટેલની ધરપકડ મૌઇમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લોકાપુર બિસાણી ગામમાં મિલકતના વિવાદમાં પિતા, બહેન અને ભત્રીજીની હત્યા કરવાના…
View More પ્રયાગરાજમાં 10 વિઘા જમીનના વિવાદમાં પુત્રએ પિતા-બહેન-ભત્રીજીને મારી કૂવામાં ફેંકી દીધાબાંગ્લાદેશમાં એક જ દિવસમાં વધુ બે હિંદુઓની હત્યાથી ભારે રોષ
ગઇકાલે સાંજે પત્રકાર રાણા પ્રતાપની તેમના કારખાનામાંથી બહાર કાઢી ગોળી વરસાવી હત્યા થયા પછી રાત્રે કરિયાણાના વેપારી મોની ચક્રવર્તીનું તીક્ષ્ણ હથિયારો સાથેના હુમલામાં મૃત્યુ: એક…
View More બાંગ્લાદેશમાં એક જ દિવસમાં વધુ બે હિંદુઓની હત્યાથી ભારે રોષબાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, દુકાનમાં ઘૂસી કરિયાણાના વેપારી પર કર્યો જીવલેણ હુમલો
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરની ઘટના નરસિંગડી જિલ્લામાં બની છે, જ્યાં કરિયાણાના વેપારી મણિ ચક્રવર્તીની હત્યા…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, દુકાનમાં ઘૂસી કરિયાણાના વેપારી પર કર્યો જીવલેણ હુમલોઅમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કર્યા પછી યુવક ભારત ભાગી આવ્યો
શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અર્જુન શર્મા તરીકે થઈ છે, જ્યારે પીડિતા નિકિતા ગોદિશાલા, 27 વર્ષીય છે, જે એલિકોટ સિટીની રહેવાસી છે. હોવર્ડ કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું…
View More અમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કર્યા પછી યુવક ભારત ભાગી આવ્યોવાયુસેનાના નિવૃત અધિકારીની હત્યા માટે પુત્રોએ જ સોપારી આપી હતી
ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે નિવૃત્ત ભારતીય વાયુસેના (IAF) અધિકારી યોગેશકુમારની હત્યાની તપાસમાં એક મોટો ખુલાસો કર્યો, જેમની 26 ડિસેમ્બરના રોજ ગાઝિયાબાદના લોનીમાં બે માણસોએ ગોળી…
View More વાયુસેનાના નિવૃત અધિકારીની હત્યા માટે પુત્રોએ જ સોપારી આપી હતીધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધી
એક માસ પહેલાની ઘટનામાં સીમમાં દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં ભાંડો ફુટયો અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ…
View More ધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધી