વોર્ડ વાઈઝ જાહેર પ્રદર્શન, શાળાઓમાં વર્કશોપ, રેલી, રાત્રીસભા, પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુકત ગુજરાતનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન…
View More મનપા દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશેMunicipal Corporation
જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે લગભગ 20 દિવસ પહેલાં થયેલા ભયાનક અગ્નિકાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના કરુણ…
View More જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેરઆમાં કામ ક્યાંથી થાય: મનપામાં વર્ગ-1 સહિત 1018 જગ્યા ખાલી
નિવૃત્ત કર્મચારીઓની જગ્યા ભરવા અને નવા સેટઅપ માટે ત્રણ વર્ષમાં 1966 જગ્યાઓ ભરાઈ રાજકોટ મહાનગરપાલિકાની હદ વધવાની સાથો સાથ દરેક વિભાગમાં અધિકારીઓને કર્મચારીઓની વધુને વધુ…
View More આમાં કામ ક્યાંથી થાય: મનપામાં વર્ગ-1 સહિત 1018 જગ્યા ખાલીમનપા પાસેથી ડોર ટુ ડોર ભેગુ કરેલ પ્લાસ્ટિકની ખરીદી કરી, રીસાયક્લિગં કરાશે
આજરોજ દેશની જાણીતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી ભારતના ઉદ્યોગપતિઓને સંગઠન કરી સમાજ ઉપયોગી વસ્તુઓ પોતાનો સહયોગ આપી દેશભક્તિના કાર્યમાં જોડાઈ તે માટે કાર્યરત કરતી લઘુ…
View More મનપા પાસેથી ડોર ટુ ડોર ભેગુ કરેલ પ્લાસ્ટિકની ખરીદી કરી, રીસાયક્લિગં કરાશેહવે મહાનગરપાલિકા વાહનોનો દંડ વસૂલશે
પીયુસી, વીમો અને પરમીટ નહીં હોય તો ઘરે ઈ-મેમો આવી જશે: અમદાવાદથી થશે પ્રારંભ ગુજરાતમાં અમદાવાદથી સીસીટીવી કેમેરા મારફત મહાનગરપાલિકા દ્વારા પીયુસીના ઈ-મેમો આપવાનો પ્રયોગ…
View More હવે મહાનગરપાલિકા વાહનોનો દંડ વસૂલશેવેરા વળતર યોજનાથી મનપાને 40 દી’માં 116 કરોડની આવક
ગત વર્ષની તુલનાએ 10,137 વધુ કરદાતાઓએ રૂા.6.53 કરોડ મિલકત વેરો ભરપાઈ કર્યો મહાનગરપલિકા દ્વારા પ્રમાણીક કરદાતાઓ માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ…
View More વેરા વળતર યોજનાથી મનપાને 40 દી’માં 116 કરોડની આવકમનપામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 32,598 ઉમેદવારોએ આપી પરીક્ષા
રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની 128 ખાલી જગ્યા ભરવા માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.04/05/2025 ના રોજ ગુજરાત રાજ્યના રાજકોટ શહેર, અમદાવાદ શહેર અને…
View More મનપામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 32,598 ઉમેદવારોએ આપી પરીક્ષામનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષા
128 જગ્યા માટે 60525 અરજીઓ આવી, પરીક્ષા માટે 500 કર્મચારીઓ ફરજ બજાવશે જેઓને આજે તાલીમ અપાઇ મહાનગરપાલિકાના ઇતીહાસમાં જુ.કાર્લકની અત્યાર સુધીમાં બે વખત જ…
View More મનપાના જુ.કલાર્ક ગ્રેજ્યુએટની ભરતી માટે રવિવારે લેખિત પરીક્ષામનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયા
વિશ્ર્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે જાહેર પ્રદર્શન, રેલી, બેનર, પત્રિકા, પોસ્ટર મારફતે આરોગ્ય શિક્ષણ અપાયુ : 387 પોરાભક્ષક માછલીનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ર5 એપ્રિલ…
View More મનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયામનપાની મહાદબાણ હટાવ ઝુંબેશ: 32 રેંકડી, કાઉન્ટર જપ્ત
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો, ફૂટપાથ અને સરકારી જગ્યાઓ પર થયેલા દબાણોને દૂર કરવાની ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા…
View More મનપાની મહાદબાણ હટાવ ઝુંબેશ: 32 રેંકડી, કાઉન્ટર જપ્ત