હરાજીમાં 82 વેપારીઓએ ભાગ લીધો, 10 દિવસ ભાડેથી અપાયા દિવાળીના તહેવારોના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.07-10-2025ના રોજ ફટાકડા સ્ટોલ માટેની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી.…
View More ફટાકડા સ્ટોલના 35 પ્લોટની હરાજી સંપન્ન, મનપાને 44.32 લાખની આવકMunicipal Corporation
45000 ભૂતિયા નળ જોડાણ શોધવા મહાપાલિકા ફૌજ ઉતારશે
1.50 લાખ બાકી જીયો ટેગિંગ સહિતનો સર્વે કરવા પાર્ટ ટાઇમ માણસો રાખી ત્રણેય ઝોનમાં કાર્યવાહી કરાશે રાજકોટ શહેરમા મનપાની હદમાં આવેલ 5.30 લાખથી વધુ મિલકતોનો…
View More 45000 ભૂતિયા નળ જોડાણ શોધવા મહાપાલિકા ફૌજ ઉતારશેત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપા
મહાનગરપાલિકા અને રૂડા દ્વારા આવાસ યોજનાઓમાં ચેકિંગ હાથ ધરી હપ્તા ન ભરનાર અને આવાસ ભાડેથી આપેલા હોય તેવા લાભાર્થીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.…
View More ત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપામર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!
મનપાના જન્મ-મરણ વિભાગમાં એક માસથી અંધાધૂંધી, ત્રણ પોર્ટલમાં થતી કામગીરીથી અરજદારો પરેશાન પદાધિકારીઓ ઉઠતી બજારે તાયફાઓમાં વ્યસ્ત, વિપક્ષ નિષ્ફળ, પ્રજાજનો લાચાર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા…
View More મર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!મનપા દ્વારા સ્વચ્છોત્સવ અંતર્ગત 24 ટન કચરાનો કરાયો નિકાલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો, બાગ બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને રાષ્ટ્રીય ઉદ્યાનની સફાઈ અને શહેરના મુખ્ય…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અંતર્ગત 24 ટન કચરાનો કરાયો નિકાલમનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલ
4956 સફાઇ કામદારો દ્વારા ધાર્મિક સ્થળો/ બાગ બગીચાઓ ટોયલેટ, જીવીપીમાં સફાઇ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો,…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલમનપાનું જન્મ-મરણ વિભાગ ગોટાળે ચઢયું : ત્રણેય પોર્ટલમાં ડખ્ખા
મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 15 દિવસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા…
View More મનપાનું જન્મ-મરણ વિભાગ ગોટાળે ચઢયું : ત્રણેય પોર્ટલમાં ડખ્ખામનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 27 ટન કચરાનો નિકાલ
શહેરના બસ સ્ટોપ, હોકર્સ ઝોન, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટની 4150 સફાઇ કામદારો દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025દરમ્યાનસ્વચ્છતા હી સેવા-2025…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 27 ટન કચરાનો નિકાલમનપાના જન્મ-મરણ વિભાગનું સરકારનું નવું પોર્ટલ બંધ થતાં દેકારો
સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમમાં પાંચ વર્ષનો જૂનો ડેટા અપલોડ ન થતાં સુધારા સહિતની કામગીરી ખોરવાઇ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ફરી અરજદારોની લાઇન જોવા મળી રહી છે. પૂછપરછ…
View More મનપાના જન્મ-મરણ વિભાગનું સરકારનું નવું પોર્ટલ બંધ થતાં દેકારોમનપામાં 35 જૂ.ક્લાર્કને નોકરીના ઓર્ડર
128 ક્લાર્કના ભરતીના ઇન્ટરવ્યુ અને વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થતાં નિમણૂક કરાઇ મહાનગરપાલિકાના મોટા ભાગના વિભાગોમાં છેલ્લા ઘણા સમયથી જૂ.કલાર્કની જગ્યાઓ ખાલી હતી. જેની ભરતી માટે…
View More મનપામાં 35 જૂ.ક્લાર્કને નોકરીના ઓર્ડર