મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી…
View More મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીરMundra
કચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોત
માંડવી તાલુકાના બીદડા અને નાની ખાખર ગામ વચ્ચેના ધોરીમાર્ગ પર બપોરે લગભગ 4.30 વાગ્યે એક દુર્ઘટના સર્જાઈ. મુંદરામાં રહેતા બે 17 વર્ષીય કિશોરોના મોત નિપજ્યા…
View More કચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોતમુંદ્રાના પત્રીની સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં છ ડૂબ્યા, એકનું મોત
છ મિત્રોનો આબાદ બચાવ, નાહવા પડયાબાદ ડૂબવા લાગ્યા હતા મુંદરાની પત્રીના સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં મુંદરાથી ન્હાવા માટે સાત નવયુવાન ડૂબવા લાગ્યા હતા, જેમાં…
View More મુંદ્રાના પત્રીની સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં છ ડૂબ્યા, એકનું મોતમુન્દ્રામાં તાલુકા વિકાસ અધિકારી પર ગટરનું પાણી ઉડાડી ચપ્પલથી હુમલો કરતાં ફરિયાદ
ગઇકાલે મુંદરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી ઉપર ઝરપરાના શખ્સે કાળા તીવ્ર વાસવાળા (ગટરનાં) પાણીની પિચકારી ઉડાડી અને ચંપલથી હિચકારો હુમલો કરતાં ચકચાર મચી છે.…
View More મુન્દ્રામાં તાલુકા વિકાસ અધિકારી પર ગટરનું પાણી ઉડાડી ચપ્પલથી હુમલો કરતાં ફરિયાદમુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત
અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસ પૂર્વે દૂધ લઇ એકટીવાથી પરત ઘરે આવતા મુંદરાના સાડાઉ રહેતા નિવૃત્ત પીએસઆઇ હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ.60)ની…
View More મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોતમુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યા
હાલના સમયમાં નકલી પોલીસ અને જજના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરી રૂૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં…
View More મુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યામુંદ્રાના બાબિયા ગામે અકસ્માતમાં બે સગા ભાઈના ઘટના સ્થળે જ મોત
બેફામ દોડતા તોતિંગ વાહનો થકી નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ જીવલેણ બનાવ મુંદરા તાલુકાના બાબિયા ગામ નજીક શુક્રવારે બપોરના સમયે સર્જાયો…
View More મુંદ્રાના બાબિયા ગામે અકસ્માતમાં બે સગા ભાઈના ઘટના સ્થળે જ મોતમુન્દ્રાના મોખા ટોલનાકા પાસે અકસ્માત: બે યુવાનના મોત
ગઇકાલ રાત્રે મુંદરાના મોખા ટોલનાકા પાસે બાઇકસવાર ત્રણ યુવાનને યુટીલીટી સાથે ટક્કર થતાં આ અકસ્માતમાં મોટી ખાખરના 26 વર્ષિય યુવાન ભટ્ટી સિકંદર નૂરમામદ અને ભુજપુરના…
View More મુન્દ્રાના મોખા ટોલનાકા પાસે અકસ્માત: બે યુવાનના મોતમુન્દ્રામાં ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન-કાર પડાવનાર ચાર ઝડપાયા
મુંદરામાં દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી બળજબરીપૂર્વક મકાનના ખરા દસ્તાવેજ તથા ગાડી પડાવી લેનારા આરોપી ચાર આરોપીને મુંદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.…
View More મુન્દ્રામાં ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન-કાર પડાવનાર ચાર ઝડપાયાઓરિસ્સાથી કુરિયર પાર્સલ મારફતે મુંદ્રા આવેલો 10 કિલો ગાંજો પકડાયો
ત્રણ દિવસ અગાઉ આવેલું પાર્સલ કોઇ લેવા ન આવતા એસઓજીને હાથ લાગ્યો મુન્દ્રાની ડીલીવરી લીમીટેડ નામની કુરિયર ઓફિસમાં ત્રણેક દિવસ અગાઉ આવેલા પાર્સલમાંથી રૂૂપિયા 1…
View More ઓરિસ્સાથી કુરિયર પાર્સલ મારફતે મુંદ્રા આવેલો 10 કિલો ગાંજો પકડાયો