રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આજે ગુરુવારે કચ્છ તેમજ મોરબીના પ્રવાસે પધારશે કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સાંજે મોરબી ખાતે લોક દરબાર કાર્યક્રમમાં તેઓ હાજર…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસેmorbi
મોરબી મહાપાલિકામાં ટેક્ષ કલેક્શન સેન્ટરનો પ્રારંભ
ઓનલાઇન માટે ટૂંક સમયમાં એપ્લિકેશન શરૂ કરાશે મોરબી મહાપાલિકા કચેરીમાં આજથી ટેક્સ કલેક્શન યુનિટ શરૂૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેથી ત્રણ દિવસમાં ક્લસ્ટર ઓફિસે…
View More મોરબી મહાપાલિકામાં ટેક્ષ કલેક્શન સેન્ટરનો પ્રારંભVIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો
મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ…
View More VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલોમોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહી
પાસા હેઠળ સુરત લાજપોર જેલમાં ધકેલાયો મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, મોરબી સિટી પએથ ડિવિઝન પોલીસે સગીર વયની દીકરીની અવારનવાર પજવણી અને…
View More મોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહીમોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં 30 ટકા ઘટાડો
આકરા નિયમો અને રિયલ એસ્ટેટમાં મંદી આવતા અસર જોવા મળી મોરબીમાં છેલ્લા છએક મહિનાથી મંદીના વાદળો ઘેરાયા હોવાના આંકડા સામે આવ્યા છે. સીરામીકના મંદીની સાથે…
View More મોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં 30 ટકા ઘટાડોસિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશે
મોરબીમાં હવે જે સિરામિક એકમોમાં નાણાં ફસાયેલા છે. તેની સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવો નિર્ણય સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે મળેલી બેઠકમાં…
View More સિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશેમોરબીના ખારી વિસ્તારમાં રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ
વિસ્તારમાં રોગચાળાનો ભય, લોકોમાં ભારે રોષ મોરબીમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે અવાર-નવાર…
View More મોરબીના ખારી વિસ્તારમાં રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલમોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધા
મોરબીમાં દારૂૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શનાળા પાસે એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે…
View More મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધામોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના
મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં…
View More મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચનામોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયો
પુલ દૂર્ઘટના બાદ સરકારની કાર્યવાહી, રાજકોટ ઝછઙ કાંડના જવાબદાર અધિકારીઓ સામે પણ એક્શન શરૂ થવાની શક્યતા મોરબી પુલ દુર્ઘટના મૂદે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકારે…
View More મોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયો