ગોંડલના ભરૂડી ગામની યુવતીએ બીમારી સબબ દમ તોડ્યો મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે રહેતો યુવાન રાજપરા રોડ પર પોતાનું બાઈક લઈને જતો હતો. ત્યારે યુવાને…
View More મોરબીમાં બાઇક ઝાડ સાથે અથડાતા ચાલક યુવાનનું મોતmorbi
માળિયા (મી)ના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચની ધરપકડ, CID ક્રાઈમની સઘન પૂછપરછ
મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડ કેસમાં આરોપી સરપંચ સાગર ફૂલતરીયાને સિઆઇડી ક્રાઈમ ટીમે દબોચી લઈને રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હતી તે…
View More માળિયા (મી)ના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચની ધરપકડ, CID ક્રાઈમની સઘન પૂછપરછમોરબીના રાજપર ગામે મોટા ભાઈએ કામ ધંધો ન કરતાં નાના ભાઈને માર મારી હત્યા કરી નાખી
મૃતકે દેણું કરી નાખતા પિતાએ દસ વિઘા જમીન વેંચી નાખી હતી, મોટો ભાઈ કંટાળી છરી અને લાકડી વડે તૂટી પડયો મોરબીના રાજપર ગામે ગત મોડી…
View More મોરબીના રાજપર ગામે મોટા ભાઈએ કામ ધંધો ન કરતાં નાના ભાઈને માર મારી હત્યા કરી નાખીમાળિયા(મી)ના પીપળિયા ચાર રસ્તા નજીક ફેબ્રુઆરીમાં ઝડપાયેલા બાયોડીઝલ પ્રકરણમાં ફરિયાદ દાખલ કરાઇ
મોરબી એલસીબી ટીમે ગત ફેબ્રુઆરી માસમાં બાતમીને આધારે માળિયા પીપળીયા ચાર રસ્તા નજીક ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરાતું હોય જે સ્થળે રેડ કરી ટેન્કર, ટ્રક સહીત…
View More માળિયા(મી)ના પીપળિયા ચાર રસ્તા નજીક ફેબ્રુઆરીમાં ઝડપાયેલા બાયોડીઝલ પ્રકરણમાં ફરિયાદ દાખલ કરાઇમોરબી પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત
ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદ પડી રહ્યો હોવાથી જમીનમાંથી સરીસૃપો બહાર આવતા હોય છે ત્યારે મોરબી અને વાંકાનેર પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહીત…
View More મોરબી પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોતમોરબીના નવા સાદુળકા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
નવા સાદુળકા ગામે રહેતી 24 વર્ષીય પરિણીતાએ પોતના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.મોરબીના નવા…
View More મોરબીના નવા સાદુળકા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતમોરબીના વજેપરમાં જમાઈના પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા ગયેલા સાસુ-સસરા પર હુમલો
વજેપર વિસ્તારમાં પ્રેમ સંબંધ મામલે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો અને ધારિયા, ધોકા અને પાઈપ વડે સામસામી મારામારીમાં બંને પક્ષે બાખડ્યા હતા જેમાં સામસામે…
View More મોરબીના વજેપરમાં જમાઈના પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા ગયેલા સાસુ-સસરા પર હુમલોમોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલ
હવે ફરિયાદી નહીં આરોપી બનશું: મનોજ પનારા લોકડાયરા દૂષણ, 50 હજારથી વધુ રકમ ન આપો : ટી. ડી. પટેલ પાટીદારોએ આંદોલન કર્યુ ત્યારે તમામ સમાજને…
View More મોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલઅમેરિકાના 37% ટેરિફથી સીરામિક ઉદ્યોગની કમ્મર ભાંગી
ભારતથી અમેરિકામાં આવતા માલ પર ટ્રમ્પે 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટેરિફ ઉપરાંત પેનલ્ટીની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પની આ જાહેરાતના કારણે વિશ્વ…
View More અમેરિકાના 37% ટેરિફથી સીરામિક ઉદ્યોગની કમ્મર ભાંગીમોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇ
સાયબર ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવી લોકોને છેતરી રહ્યા છે ત્યારે મોરબીમાં અગાઉ બે લોકો સાથે આરટીઓના મેમોના નામે એપીકે ફાઈલ મોકલી મોટી રકમની છેતરપિંડી થયા…
View More મોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇ