મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-7 ઇસમોને રોકડા રૂૂપિયા 9,06,500/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂૂ.24,06,500/-ના મુદામાલ…
View More મોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયાmorbi
મોરબીના મહેન્દ્રનગરમાં ભાડેથી આપેલ જમીન શરતભંગ કરતા કલેક્ટર
મોરબીના મહેન્દ્રનગર ગામની જમીન રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જિલ્લા કલેક્ટરે આ જમીન શરતભંગ કરી આસામીને રૂૂ.9.38 લાખનો દંડ ફટકારી 30 દિવસમાં…
View More મોરબીના મહેન્દ્રનગરમાં ભાડેથી આપેલ જમીન શરતભંગ કરતા કલેક્ટરમોરબીના યુવાનને આરટીઓનો મેસેજ કરી રૂપિયા બે લાખની ઠગાઇ
મોરબીનાં યુવાનને અજાણ્યા નંબરમાંથી આર.ટી.ઓ. ચલણ ફાઈલનો મેસેજ આવ્યા બાદ ફાઈલ ઓપન કરતા જ મોબાઈક હેક કરી સાઈબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતામાંથી બે લાખ રકમ…
View More મોરબીના યુવાનને આરટીઓનો મેસેજ કરી રૂપિયા બે લાખની ઠગાઇમોરબીના મચ્છુ ડેમમાં પડેલ યુવાનને ટ્રાફિક પોલીસે બચાવ્યો
મોરબીના મચ્છુ- 3 ડેમ પર ટ્રાફિક પોલીસની સમયસુચકતા અને માનવતાભર્યા અભિગમથી એક યુવાનનો જીવ બચી ગયો હતો. ડેમમાં પડેલા યુવાનને ટ્રાફિક પોલીસે સ્થાનિકોની મદદથી તાત્કાલિક…
View More મોરબીના મચ્છુ ડેમમાં પડેલ યુવાનને ટ્રાફિક પોલીસે બચાવ્યોમોરબીની અજંતા કંપનીના નામે ઉઠેલી અફવાથી પોલીસ અને લોકો ધંધે લાગ્યા
મોરબીમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક જાણીતી કંપની તેના જુના કર્મચારીઓને ગ્રેચ્યુટીના પૈસા આપતાની હોવાની વાત પ્રસરતા તેના ફોર્મ ભરવા માટે…
View More મોરબીની અજંતા કંપનીના નામે ઉઠેલી અફવાથી પોલીસ અને લોકો ધંધે લાગ્યામોબાઇલમાં આવતા નવા વર્ષના ગ્રીટિંગ કાર્ડ ખોલશો તો ખાતુ સાફ
નવા વર્ષ પર વોટ્સએપ, સોશિયલ મીડિયા અને ઈમેલ પર મોકલવામાં આવતા નકલી ગ્રીટિંગ્સ ઘણી વખત એવા ખતરનાક લિંક કે એપીકે ફાઈલ સાથે આવે છે જેને…
View More મોબાઇલમાં આવતા નવા વર્ષના ગ્રીટિંગ કાર્ડ ખોલશો તો ખાતુ સાફટેન્કરે બુલેટને ઠોકર મારતાં બે આશાસ્પદ યુવાનોનાં મોત
મોરબી પંથકમાં બેફામ દોડતા ડમ્પર ચાલકોનો ત્રાસ ઓછો હોય તેમ સિરામિક ઝોનમાં પાણીના ટેન્કર પણ છાશવારે અકસ્માત સર્જતા હોય છે માતેલા સાંઢની જેમ દોડતા પાણીના…
View More ટેન્કરે બુલેટને ઠોકર મારતાં બે આશાસ્પદ યુવાનોનાં મોતમોરબી યુવાન આપઘાત પ્રકરણમાં ભાજપ આગેવાન સહિત ત્રણ ઝડપાયા
ઉછીના પૈસા મુદ્દે ધાક ધામકી આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયેલ મોરબીમાં બનેવીએ હાથ ઉછીની આપેલ રકમ પરત મેળવવા વચ્ચે પડેલા સાળાને ભાજપ આગેવાન સહિતના…
View More મોરબી યુવાન આપઘાત પ્રકરણમાં ભાજપ આગેવાન સહિત ત્રણ ઝડપાયામોરબીના લીલાપરમાં સ્પીડબ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉલળીને પટકાયેલા ચાલકનું મોત
મોરબીના નાની વાવડી ગામે રહેતો યુવાન કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે લીલાપર ગામ પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતાં યુવાન સ્કુટર સાથે ઉલળીને પટકાયો…
View More મોરબીના લીલાપરમાં સ્પીડબ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉલળીને પટકાયેલા ચાલકનું મોતમોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો…
View More મોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોત