આરોપીઓના ત્રાસથી કંટાળી વેપારીએ જંતુનાશક દવા પી જીવન ટૂંકાવી લીધું હતું, સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધાયો મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વેપારીએ ધંધામાં નાણાની જરૂૂરત પડતા…
View More મોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટmorbi
મોરબીના આઠ ઉદ્યોગકારો સાથે ખોટા દસ્તાવેજોના આધારે 1.62 કરોડની છેતરપિંડી
મોરબીના આઠ સિરામિક ઉદ્યોગકારોને ભારત સરકારની ICIGATE યોજના હેઠળ મળવાપાત્ર રૂૂ. 1,62,78,858નું વળતર ખોટા દસ્તાવેજોના આધારે ઉપાડી લેવામાં આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ…
View More મોરબીના આઠ ઉદ્યોગકારો સાથે ખોટા દસ્તાવેજોના આધારે 1.62 કરોડની છેતરપિંડીમોરબીમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો તસ્કર 16 વર્ષે ઝડપાયો
મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની…
View More મોરબીમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો તસ્કર 16 વર્ષે ઝડપાયોકામા અશ્ર્વ શોમાં કાઠિયાવાડી ઘોડો ‘વાયુ’ પ્રથમ સ્થાને
મોરબીએ ઐતિહાસિક ધરોહર છે ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે…
View More કામા અશ્ર્વ શોમાં કાઠિયાવાડી ઘોડો ‘વાયુ’ પ્રથમ સ્થાનેમોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત
મોરબીમા રહેતા અને પાન-ફાકીની દુકાન ધરાવતા વેપારી યુવાને પૈસાની લેતી દેતીમા કંટાળી ઝેરી દવા પી લીધી હતી . વેપારી યુવકને સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા…
View More મોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતમોરબીના પીપળિયારાજ ગામે 8 માસના બાળક ઉપર ટ્રેકટર ફરી વળતા કરૂણ મોત
પીપળીયા રાજ ગામે વાડીએ મજુરી કરતા શ્રમિક પરિવારના આઠ માસના બાળકને ટ્રેક્ટર નીચે છાયામાં બેસાડ્યો હતો અને ટ્રેક્ટર રડી પડતા માસૂમના શરીર પર ટાયર ફરી…
View More મોરબીના પીપળિયારાજ ગામે 8 માસના બાળક ઉપર ટ્રેકટર ફરી વળતા કરૂણ મોતમોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53 લાખ પડાવનાર ટોળકી ઝડપાઇ
ગોંડલની યુવતી સહિત આઠ સામે ગુનો નોંધાયો હતો: બે કાર, દાગીના અને મોબાઇલ સહિત 51 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી 53 લાખ પડાવાના…
View More મોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53 લાખ પડાવનાર ટોળકી ઝડપાઇમોરબી પીપલ્સ ક્રેડીટસ સોસાયટીની ચૂંંટણીમાં રાજકોટ ડેરીના માજી ડીરેકટરનું ઉમેદવારી ફોર્મ રદ
રાજકોટ સમક્ષ મોરબી જીલ્લાની મોરબી પીપલ્સ ક્રેડીટ કો-ઓપ.સોસા. લી.-રાજકોટની કારોબારી સમિતી સભ્યોની ચુંટણીમાં રાજકોટ ડેરીના માજી ડીરેકટર ધર્મેન્દ્રકુમાર ઠાકરશીભાઈ વીઠજાએ ઉમેદવારી ફોર્મ ભરેલ, જે ઉમેદવારી…
View More મોરબી પીપલ્સ ક્રેડીટસ સોસાયટીની ચૂંંટણીમાં રાજકોટ ડેરીના માજી ડીરેકટરનું ઉમેદવારી ફોર્મ રદમોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલો
હુમલામાં ઘવાયેલા ધ્રોલના યુવાનને સારવાર માટે ખસેડાયો ધ્રોલમાં રહેતાં યુવાને મામાની દીકરીને આપેલા રૂા.12 હજારની ઉઘરાણી અર્થે મોરબી ગયો હતો ત્યારે મામાએ ધોકા વડે માર…
View More મોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલોમોરબી પંથકમાં યમરાજાનો પડાવ: અકાળે ચાર યુવાનના મોત
મોરબી પંથકમાં આપઘાત અને અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી…
View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ: અકાળે ચાર યુવાનના મોત