ધરાર વીજલાઇનો નાખવા સામે આક્રોશ, થાંભલાની સાથે સરકારને પણ ઉખેડી ફેંકવાનો હુંકાર કંપનીઓના ઇશારે ખેડૂતો ઉપર પોલીસનું દમન, કિસાન સભામાં ધગધગતા ભાષણો સમગ્ર મોરબી જિલ્લામાં…
View More મોરબીથી 15 જૂને ગાંધીનગર કૂચનું એલાન, ખેડૂત આંદોલન ઉગ્ર બન્યુંmorbi
મોરબીના ત્રણ ગામમાં ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો-પોલીસ આમને સામને
મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રસંગપર ગામે હાલમાં ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોને…
View More મોરબીના ત્રણ ગામમાં ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો-પોલીસ આમને સામનેમોરબી પંથકમાં આપઘાતની બેવડી ઘટના: શ્રમિક યુવાન અને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
મોરબીના સાપર ગામની સીમમાં આવેલા એક મિનરલ્સ કારખાનાની લેબર કોલોનીમાં 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ…
View More મોરબી પંથકમાં આપઘાતની બેવડી ઘટના: શ્રમિક યુવાન અને પરિણીતાએ જીવન ટૂંકાવ્યુંમોરબીમાં મહેસુલી અપીલ, રિવિઝન અને શરતભંગના કેસ ‘ઓપન કોર્ટ’માં ચાલશે
મોરબી જિલ્લા કલેક્ટર કોર્ટમાં ચાલતા વિવિધ ન્યાયિક અને મહેસૂલી કેસની કામગીરીને વધુ વેગવંતી, સરળ અને ન્યાયી બનાવવા માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ હકારાત્મક અભિગમ…
View More મોરબીમાં મહેસુલી અપીલ, રિવિઝન અને શરતભંગના કેસ ‘ઓપન કોર્ટ’માં ચાલશેમોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ: બોરવેલના ધંધાર્થી પાસેથી 30% વ્યાજની ઉઘરાણી કરી
બે વ્યાજખોરોને રકમ કરતા વધુ નાણા ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવી ફરિયાદ કરવાની ધમકી આપી મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, ત્યારે…
View More મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ: બોરવેલના ધંધાર્થી પાસેથી 30% વ્યાજની ઉઘરાણી કરીમોરબીમાં મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદેસર દિવાલ હટાવવાના આદેશ માત્ર કાગળ પર
મોરબી જીલ્લાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી ગયું છે મચ્છુ નદીના કાંઠે નવા બની રહેલા સ્વામીનારાયણ મંદિરમાં નદીના પાણીને અવરોધપૂર્ણ દીવાલ ઉભી કરી દીધા બાદ…
View More મોરબીમાં મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદેસર દિવાલ હટાવવાના આદેશ માત્ર કાગળ પરમોરબીમાં સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી: સફાઇ વિના કેનાલમાં પાણી છોડાતા રસ્તામાં જળબંબાકાર
મોરબી શહેરમાં મચ્છુ -2 સિંચાઈ યોજનાના અધિકારીઓ અને જવાબદાર પાણી છોડનાર કર્મચારીઓની ગુન્હાહિત બેદરકારીને કારણો મહામુલા લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થતા વગર ચોમાસે રવાપર…
View More મોરબીમાં સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી: સફાઇ વિના કેનાલમાં પાણી છોડાતા રસ્તામાં જળબંબાકારમોરબીના વીજપરા ગામ પાસે ચાલુ બાઈકે પટકાયેલા રાજપરાના વૃધ્ધનું મોત
મોરબીના રાજપરા ગામે રહેતાં વૃધ્ધ શાકભાજી અને હટાણુ કરી બાઈક પાછળ બેસી પરત ફરતાં હતાં હતા ત્યારે વીજપરા ગામ પાસે પહોંચતાં વૃધ્ધ ચાલુ બાઈકે નીચે…
View More મોરબીના વીજપરા ગામ પાસે ચાલુ બાઈકે પટકાયેલા રાજપરાના વૃધ્ધનું મોતમોરબીમાં 1.38 લાખનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
એસ.ઓ.જી.ની ટીમે મોરબી માં સાયન્ટીફીક રોડ પર વજેપર શેરી નંબર-23માં આવેલા એક વાડામાં રેઇડ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર દાઉદ અબ્બાસભાઇ ખુરેશી (ઉંમર વર્ષ…
View More મોરબીમાં 1.38 લાખનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોમોરબીમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે વિવાદ: સ્થાનિક વિસ્તાર ન મળતા શિક્ષકોમાં રોષ
રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી શરૂૂ કરવામાં આવી છે. પરંતુ મોરબી શહેરમાં આજથી વસ્તી ગણતરી શરૂૂ થઈ શકી નથી. પોતાનો વિસ્તાર ન સોંપાતા અમુક શિક્ષકોએ વિરોધ…
View More મોરબીમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે વિવાદ: સ્થાનિક વિસ્તાર ન મળતા શિક્ષકોમાં રોષ