મોરબીમા અંબીકા રોડ પર રહેતી કોલેજીયન યુવતીએ ભુલથી ઝેરી દવા પી લીધી હતી. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ…
View More મોરબીમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોતmorbi news
મોરબી નજીક જીઆઇડીસીમાં બોલેરો અડફેટે બાળકને ઇજા
મોરબીના પાનેલી ગામે આવેલ જી આઈ ડી સીમા પાણીના ટાંકા પાસે બાળક રમતો હોય ત્યારે બોલેરીના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી હડફેટે લેતા બાળકને…
View More મોરબી નજીક જીઆઇડીસીમાં બોલેરો અડફેટે બાળકને ઇજામોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયો
ત્રણ એપ્રિલે શખ્સ સગીરાને ભગાડી ગયો હતો મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક એકમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લઈને ભોગ બનનાર સગીરાને શોધી…
View More મોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયોમોરબીમાં ગૌરક્ષકોએ કતલખાને જતાં 26 ઘેટા-બકરાને બચાવ્યા
મોરબી સહીત સૌરાષ્ટ્રના ગૌરક્ષકોની ટીમે રવિરાજ ચોકડી પાસેથી ગેરકાયદે કતલખાને ધકેલાતા 26 અબોલ જીવોને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે. મોરબી ગૌરક્ષક વિશ્વ હિંદુ…
View More મોરબીમાં ગૌરક્ષકોએ કતલખાને જતાં 26 ઘેટા-બકરાને બચાવ્યામોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો
શંકાસ્પદ હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી…
View More મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યોમોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો: વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ
મોરબી જિલ્લામાં વેકેશનમાં સ્કૂલો ખુલી રાખીને શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની વાલીઓની રજૂઆત શૈક્ષણિક કાર્ય બંધ કરવા યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી…
View More મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો: વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુવ્યાજખોરોના ત્રાસથી મોરબીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
પોલીસકર્મી-પત્રકાર સહિત 11 શખ્સો સામે નોંધાતો ગુનો મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે જીવન ટૂંકાવ્યું છે. નવલખી રોડ સ્થિત ઓફિસમાં દોઢ મહિના પહેલા ઠંડાપીણાની સેલ્સ એજન્સી…
View More વ્યાજખોરોના ત્રાસથી મોરબીના યુવાનનો ઝેરી દવા પી આપઘાતમોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજ
ચોમાસું નજીક છે અને ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે અતિ જરૂૂરી જ નહિ અનિવાર્ય DAP ખાતરની અછત સર્જાઈ છે ખાતર મળતું…
View More મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજમોરબીના ખાનપર ગામેથી 4.36 લાખનું અનાજ કબજે
ખાનપર ગામમાં ગ્રામ્ય મામલતદારની ટીમે રેડ કરી હતી અને મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે 3071 કિલો ઘઉં અને 270 કિલો ચોખા તેમજ…
View More મોરબીના ખાનપર ગામેથી 4.36 લાખનું અનાજ કબજેમોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા
માળિયાના મોટા દહીંસરા નજીક બિલ્ડર પુત્ર પર ફાયરીંગ પ્રકરણમાં મોટો ધડાકો થયો છે જેમાં વેપારીએ દેવું વધી જતા લેણદારોને રૂૂપિયા ચુકવવા ના પડે તે માટે…
View More મોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા