રાહુલ ત્રિપાઠીની અમદાવાદ ખાતે બદલી રાજ્યના 105 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને…
View More મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મુકેશકુમાર પટેલને મૂકાયાmorbi news
મોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોત
મોરબીના સોખડા ગામની સીમમાં ખેતરમાં વીજળી પડતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સોખડા…
View More મોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોતમોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રકની ઠોકરે બાઇક ચાલકનું મોત
રવિરાજ ચોકડી નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રકના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા…
View More મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રકની ઠોકરે બાઇક ચાલકનું મોતમોરબીમાં હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે ચોકીદાર પ્રૌઢનું મોત
મોરબીમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં ચોકીદાર પ્રૌઢને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં…
View More મોરબીમાં હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે ચોકીદાર પ્રૌઢનું મોતમોરબીના વાંકડા ગામે વાડીનાં કૂવામાં પડી જતા યુવતીનું મોત
મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઇ નાનજીભાઈ વડગાસીયાના ખેતરમાં આવેલ પાણીના કૂવામાં પડી ડુબી જતા યુવતીનું મોત નિપજ્યું હતું. મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને…
View More મોરબીના વાંકડા ગામે વાડીનાં કૂવામાં પડી જતા યુવતીનું મોતહળવદ-ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્યના પુત્રવધૂ સહિત 6 જુગાર રમતા ઝડપાયા
હળવદના પૂર્વ MLAના પુત્રવધુ જુગાર રમતા ઝડપાયા હોવાની વાત સામે આવી છે, પૂર્વ MLA પરસોત્તમ સાબરીયાના પુત્રવધુ જુગાર રમતા ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,…
View More હળવદ-ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્યના પુત્રવધૂ સહિત 6 જુગાર રમતા ઝડપાયામોરબીમાં 4.37 કરોડની ઉઘરાણી અને બ્લેક મેઇલના કારણે કારખાનેદારનો આપઘાત
ભાગીદારીમાં કારખાનુ કર્યા બાદ મંદીમાં પટકાતા ભાગીદારોએ ત્રાસ ગુજાર્યો, મહિલા સાથે પ્રેમમાં પડયા બાદ બ્લેક મેઇલ કરી 70 લાખ પડાવી લીધા મોરબીમાં રહેતા યુવકને ચાર…
View More મોરબીમાં 4.37 કરોડની ઉઘરાણી અને બ્લેક મેઇલના કારણે કારખાનેદારનો આપઘાતગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધી
મોરબીનાં ઘુટુ રોડ પર આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને છરી ઝીકી પોતાની જાતે છરી હુલાવી લીધી હતી યુવકને…
View More ગૃહ કલેશ થતા પત્નીએ પતિને છરી ઝીંકી પોતાની જાતે પણ હુલાવી દીધીમોરબીના વૃષભનગરમાં હૃદયરોગના હુમલાથી 40 વર્ષના યુવાનનું મૃત્યુ
વૃષભનગરમાં રહેતા 40 વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેકથી મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબીના સામાકાંઠે વૃષભનગરના…
View More મોરબીના વૃષભનગરમાં હૃદયરોગના હુમલાથી 40 વર્ષના યુવાનનું મૃત્યુમોરબીને વેરણ કરતી મચ્છુ જળપ્રલયની આજે 46મી વરસી
અડધી સદી બાદ પણ સ્વજનોને ગુમાવનાર પીડિતોની આંખ સતત ભીંજાયેલી હોવાનો અહેસાસ, કાળની થપાટને પાછળ છોડી ખમીરવંતી પ્રજાએ મોરબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતુ કર્યુ : હોનારતમાં…
View More મોરબીને વેરણ કરતી મચ્છુ જળપ્રલયની આજે 46મી વરસી