મોરબીમાં બાઇક ઝાડ સાથે અથડાતા ચાલક યુવાનનું મોત

ગોંડલના ભરૂડી ગામની યુવતીએ બીમારી સબબ દમ તોડ્યો મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે રહેતો યુવાન રાજપરા રોડ પર પોતાનું બાઈક લઈને જતો હતો. ત્યારે યુવાને…

View More મોરબીમાં બાઇક ઝાડ સાથે અથડાતા ચાલક યુવાનનું મોત

માળિયા(મી)ના પીપળિયા ચાર રસ્તા નજીક ફેબ્રુઆરીમાં ઝડપાયેલા બાયોડીઝલ પ્રકરણમાં ફરિયાદ દાખલ કરાઇ

મોરબી એલસીબી ટીમે ગત ફેબ્રુઆરી માસમાં બાતમીને આધારે માળિયા પીપળીયા ચાર રસ્તા નજીક ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરાતું હોય જે સ્થળે રેડ કરી ટેન્કર, ટ્રક સહીત…

View More માળિયા(મી)ના પીપળિયા ચાર રસ્તા નજીક ફેબ્રુઆરીમાં ઝડપાયેલા બાયોડીઝલ પ્રકરણમાં ફરિયાદ દાખલ કરાઇ

મોરબી પાટીદાર સભામાં સિલેકટેડ લોકોને જ આમંત્રણ

મોરબીમાં ડિસ્કો-દાંડિયા કલાસ બંધ કરાવવા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી. ત્યારે આ સભાના આયોજકો અને સભામાં ધારાસભ્ય કાંતિલાલના ભાષણ પર અજય…

View More મોરબી પાટીદાર સભામાં સિલેકટેડ લોકોને જ આમંત્રણ

મોરબી પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત

ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદ પડી રહ્યો હોવાથી જમીનમાંથી સરીસૃપો બહાર આવતા હોય છે ત્યારે મોરબી અને વાંકાનેર પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહીત…

View More મોરબી પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત

મોરબીના નવા સાદુળકા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

નવા સાદુળકા ગામે રહેતી 24 વર્ષીય પરિણીતાએ પોતના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.મોરબીના નવા…

View More મોરબીના નવા સાદુળકા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

મોરબીના વજેપરમાં જમાઈના પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા ગયેલા સાસુ-સસરા પર હુમલો

વજેપર વિસ્તારમાં પ્રેમ સંબંધ મામલે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો અને ધારિયા, ધોકા અને પાઈપ વડે સામસામી મારામારીમાં બંને પક્ષે બાખડ્યા હતા જેમાં સામસામે…

View More મોરબીના વજેપરમાં જમાઈના પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા ગયેલા સાસુ-સસરા પર હુમલો

મોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલ

હવે ફરિયાદી નહીં આરોપી બનશું: મનોજ પનારા લોકડાયરા દૂષણ, 50 હજારથી વધુ રકમ ન આપો : ટી. ડી. પટેલ પાટીદારોએ આંદોલન કર્યુ ત્યારે તમામ સમાજને…

View More મોરબીમાં દાંડિયા કલાસીસ સામે પાટીદાર સમાજનો મોરેમોરો, લડી લેવા હાકલ

અમેરિકાના 37% ટેરિફથી સીરામિક ઉદ્યોગની કમ્મર ભાંગી

ભારતથી અમેરિકામાં આવતા માલ પર ટ્રમ્પે 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટેરિફ ઉપરાંત પેનલ્ટીની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પની આ જાહેરાતના કારણે વિશ્વ…

View More અમેરિકાના 37% ટેરિફથી સીરામિક ઉદ્યોગની કમ્મર ભાંગી

મોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇ

સાયબર ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવી લોકોને છેતરી રહ્યા છે ત્યારે મોરબીમાં અગાઉ બે લોકો સાથે આરટીઓના મેમોના નામે એપીકે ફાઈલ મોકલી મોટી રકમની છેતરપિંડી થયા…

View More મોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇ

મોરબીમાં રોડની વચ્ચે બાઇક ઉભું રાખી દેતા મેમો આપતા પોલીસ કર્મચારી પર દંપતીનો હુમલો

માથામાં મોબાઇલ મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ મોરબી શહેરની વાવડી ચોકડીએ ટ્રાફિક નિયમન સમયે એક દંપતીએ રોડની વચ્ચે બાઈક ઉભું રાખી દેતા ટ્રાફિક પોલીસે દંપતીને…

View More મોરબીમાં રોડની વચ્ચે બાઇક ઉભું રાખી દેતા મેમો આપતા પોલીસ કર્મચારી પર દંપતીનો હુમલો