મોરબીના મકનસર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા આધેડનું મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે....
અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી ડઞટ કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ-427 કિ.રૂૂ.1,91,051/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 11, 91, 051/-...
ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતા રાજસ્થાન રાજ્યના એક રીઢા ચોરને કુલ-16 મોટર સાયકલો સાથે પકડી પાડી મોટરસાયકલ ચોરીના 17 અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી...
મોરબી શહેર વિસ્તારમાં શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસેથી ગેરકાયદેસર દેશી તમંચા નંગ-2, પીસ્ટલ નંગ-1 એમ કુલ-3 હથિયાર તથા જીવતો કાર્ટીઝ સાથે એક...
આજરોજ બપોરના 12 વાગ્યે જોરદાર વરસાદ વરસવાનું શરૂૂ છે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હાલ આ સમાચાર લખાય છે ત્યારે પણ વરસાદ...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ-1955 અને નિયમો-2009...
પડી ભાંગેલો તમારો ધંધો બરાબર ચાલશે કહી વિશ્ર્વાસ કેળવ્યો, દાગીના પડાવી લઇ જતા ફરિયાદ મોરબીના શનાળા ગામે એક શખ્સે યુવકને ધંધો રોજગાર બરોબર ચાલશે તે માટે...
મોરબીના સરદાર રોડ પર વિજય ટોકીઝ પાસેથી એકાદ મહીના પહેલા રીક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચુકવી થેલામાં રાખેલ ચાંદીના દાગીના ચોરી કરનાર ત્રણ ઇસમોને ચાંદીના દાગીના...
નવ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં સીઆઈડી પાસેથી તપાસ લઈ સીબીઆઈને સોંપવામાં આવી હતી શહેરના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે...
મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે માથાકૂટ કરી વિડીયો બનાવી વિડીયો ડીલીટ કરવા માટે રૂૂપિયા 50 હજારની માંગણી કરનાર ત્રણ તોડબાજ પત્રકારબંધુઓને પોલીસ ઝડપી લીધા છે અને પૂછપરછમાં...