મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા દોઢ માસથી પગાર ન મળતા હડતાળ પર ઉતરી ગયા છે. આગામી સમયમાં જ્યારે તહેવારો આવી રહ્યા છે, ત્યારે…
View More મોરબીમાં તહેવાર ટાણેજ સફાઇ કામદારો હડતાળ પરmorbi news
મોરબીના સાપર ગામે કારખાનામાં રિવર્સ આવતા ડમ્પરે બે વર્ષના માસૂમને કચડી નાખ્યો
સાપર નજીક ફેક્ટરીની લેબર કોલોની પાસે ડમ્પર ટ્રક ચાલકે રીવર્સ લેતી વખતે બેદરકારી દાખવી આગળ પાછળ જોયા વિના ટ્રક રીવર્સ લેતા બે વર્ષના બાળકને ઠોકર…
View More મોરબીના સાપર ગામે કારખાનામાં રિવર્સ આવતા ડમ્પરે બે વર્ષના માસૂમને કચડી નાખ્યોમોરબીના લજાઇમાં વીજલાઇનના વિરોધમાં યોજાયું સંમેલન, બે હજાર ખેડૂતો ઉમટ્યા
મોરબી જિલ્લાના લજાઈ ગામે તા.18 ઓગસ્ટ, 2026ના રોજ ખેડૂત જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 2 હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન…
View More મોરબીના લજાઇમાં વીજલાઇનના વિરોધમાં યોજાયું સંમેલન, બે હજાર ખેડૂતો ઉમટ્યામોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકી
મોરબી શહેમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે થઈને હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા એકાદ સપ્તાહ જેટલા સમયથી ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને તેના જ…
View More મોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકીમોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
મોરબીમાં રફાળીયા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક દંપતિ વચ્ચે બે દિવસ ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હોય તેમ પુત્રી સાથે કામે ગયેલા પ્રૌઢા…
View More મોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંમોરબી પંથકમાં સગીરાને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબી નજીકના ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે વર્ષ 2019 માં એક ઇસમેં દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો…
View More મોરબી પંથકમાં સગીરાને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટમચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયા
11 ઓગસ્ટ 1979ના રોજ સર્જાયેલી ગોઝારી મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટતાં સર્જાયેલી આ અકલ્પનીય…
View More મચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયામોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યા
મોરબીના યુવાનને આર્મીમેનના ખોટા નામો આપી પેઢીના નંબર પર ઇન્ડિયન આર્મી કેંટમાં વેન્ડર સિસ્ટમના નામે બેંક ખાતામાં રૂૂ 12.42 લાખ મેળવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ…
View More મોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યામાળિયા પાસેથી પાવડરની બોરીની આડમાં છૂપાવેલો 4092 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો
મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે અગાઉ પણ રેંજ ટીમ, SMC ટીમો અને તાજેતામ્ર ગાંધીનગર CID ક્રાઈમ ટીમે રેડ કરી કામગીરી કરી…
View More માળિયા પાસેથી પાવડરની બોરીની આડમાં છૂપાવેલો 4092 બોટલ ભરેલો ટ્રક ઝડપાયોમોરબીમાં એગ્રોના ગોડાઉનમાંથી રૂપિયા 3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
મોરબી શહેરમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવતા એસ.ઓ.જી. ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની…
View More મોરબીમાં એગ્રોના ગોડાઉનમાંથી રૂપિયા 3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો