મોરબી સહિત રાજ્યભરમાં તા.મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ 4 નવેમ્બરથી શરૂૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાની…
View More મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળmorbi news
કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોત
મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર બુધવારે સવારના સમયે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ઘસી આવેલી ઓડી કાર ચાલકે રીક્ષા અને બાઇકને હડફેટે લઈ 50 ફૂટ…
View More કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોતમોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોત
જાંબુડિયા ગામે ડૂબી જવાથી આધેડનું મૃત્યુ પાવડીયારી કેનાલ નજીક કારખાનામાં કામ કરતી વખતે યુવાન ક્ધવેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે…
View More મોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોતમોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત
મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં રહેતા વિવેક જમાહીરલાલ ચમાર (ઉ.વ.19) નામનો યુવક રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતો…
View More મોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોતમોરબીના નાગડાવાસ ગામ નજીક યુવાનને વાહનચાલકે કચડી નાખ્યો
પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી નવા નાગડાવાસ ગામ નજીક બે યુવાન પગપાળા ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બંને યુવાનને ઠોકર…
View More મોરબીના નાગડાવાસ ગામ નજીક યુવાનને વાહનચાલકે કચડી નાખ્યોમોરબીમાં લાલચ આપી યુવક સાથે રૂા.27.57 લાખની ઠગાઇ
સાયબર ગઠીયાઓએ આજકાલ સાયબર ફ્રોડ કરવા માટે જુદા જુદા કિમિયાઓ શોધી કાઢ્યા છે ત્યારે મોરબીના એક યુવકને ટેલીગ્રામ પર આર્થિક ફાયદા મેળવવા અંગેની લોભામણી લાલચ…
View More મોરબીમાં લાલચ આપી યુવક સાથે રૂા.27.57 લાખની ઠગાઇમોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માગણી
મોરબીમા આજે રેલ્વે સ્ટેશન ખાતે નવા બનેલા ટ્રેડ સેન્ટરના ઉદ્ઘાટનને મુલાકાત એ આવેલા રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાને મોરબી સિરામિક એશોસીએશન દ્વારા પ્રમુખ. હરેશભાઈ…
View More મોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માગણીમોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા.1.98 લાખના સામાનની ચોરી
મોરબી જીલ્લામાં ચોરી અને લુંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાન નંબર -4 માં ન્યુ…
View More મોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા.1.98 લાખના સામાનની ચોરીમોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ રાતોરાત દીવાલ ચણી દેવામાં આવી
મોરબીના મણી મંદિર નજીક ગેરકાયદે ખડકી દીધેલી દરગાહનું મંગળવારે ડીમોલીશન કર્યા બાદ તંગદીલી ભરી સ્થિતિ જોવા મળી હતી અને પોલીસે સાવચેતીના ભાગરૂૂપે શહેરની મુખ્ય બજારો…
View More મોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ રાતોરાત દીવાલ ચણી દેવામાં આવીમોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સજા
મોરબીમાં શિક્ષિકા સાથે શરીર સંબંધ બાંધી તેનો વિડીયો બનાવીને સગા સંબંધીઓને મોકલી તેના લગ્નમાં ભંગાણ પાડવાના કેસમાં કોર્ટે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને કસૂરવાર…
View More મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સજા