ગંડક નદીના દબાણને કારણે ચંપારણનો તટબંધ તૂટી ગયો છે. મંગળવારે સવારે (29 સપ્ટેમ્બર) જળ સંસાધન વિભાગે માહિતી આપી હતી કે પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના ડાબા…
View More બિહારમાં પૂર: ગંડકના પ્રવાહથી તટબંધ તૂટ્યોMonsoon
ચોમાસાની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે 25 જિલ્લામાં વરસાદની ઘટ
11 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને શિયાળો પગરવ કરી…
View More ચોમાસાની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે 25 જિલ્લામાં વરસાદની ઘટગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા…
View More ગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટદુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસી રહેલા મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 5.16 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી…
View More દુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજાસૌરાષ્ટ્ર-ઉત્તરપૂર્વ સમુદ્ર પર લો પ્રેશર યથાવત, હાલ ચક્રવાતની શકયતા નહીં
ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક વિશેષીકૃત હવામાન કેન્દ્ર (આરએસએમસી) નવી દિલ્હીએ જાહેર કરેલા ઉષ્ણકટિબંધીય હવામાન આઉટલુકમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનો…
View More સૌરાષ્ટ્ર-ઉત્તરપૂર્વ સમુદ્ર પર લો પ્રેશર યથાવત, હાલ ચક્રવાતની શકયતા નહીંઅમદાવાદ-ગાંધીનગરમાં રેઇન ટેરર: ઠેર-ઠેર જળબંબાકાર, પરિવહન ઠપ્પ
અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી,…
View More અમદાવાદ-ગાંધીનગરમાં રેઇન ટેરર: ઠેર-ઠેર જળબંબાકાર, પરિવહન ઠપ્પરાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલ
શુક્રવારે 18 સપ્ટેમ્બરે સવારે શહેરમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં. રાજકોટ મહાનગરપાલિકાના વરસાદ માપન અનુસાર સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોંધાયો. 11થી 12 વાગ્યા વચ્ચે ત્રણેય…
View More રાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલગુજરાતમાં ભાદરવે મેઘમહેર, 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, માળીયામાં સૌથી વધુ 5.16 ઇંચ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ વ્યાપક હેત વરસાવ્યો છે.છેલ્લા 24 કલાકમાં કુલ 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ…
View More ગુજરાતમાં ભાદરવે મેઘમહેર, 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, માળીયામાં સૌથી વધુ 5.16 ઇંચબે દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે, આવતા મહિને વાવાઝોડુ: આંબાલાલ પટેલ
ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં વ્યાપક ફેરફારો જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે, સપ્ટેમ્બરના મધ્યથી લઈને વર્ષના અંત સુધી રાજ્યમાં…
View More બે દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે, આવતા મહિને વાવાઝોડુ: આંબાલાલ પટેલ4 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાલડી અને કેસરિયા ગામ ડૂબ્યા
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં ગઇકાલે મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં અને 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા…
View More 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાલડી અને કેસરિયા ગામ ડૂબ્યા