વડોદરા બાદ હવે જૂનાગઢમાંથી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા…
View More વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યાMangrol
માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું
માંગરોળ તાલુકાના શેરીયાજ બારાના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના 1335 ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબ્જે કરી અજાણ્યા શખ્સ…
View More માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યુંમાંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યા
માંગરોળ તાલુકાનાં શીલ ગામે રહેતા બે છાત્રો દરીયામા ન્હાવા પડેલા બે છાત્રો ડુબ્યા હતા. મચ્છીમારોએ તરુણ અને સગીરને ડુબતા બચાવી લીધા હતા. અને બંનેને સારવાર…
View More માંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યામાંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું
મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરીયાજના કિનારે બહાર ફેંક્યું હતું જેના પગલે જૂનાગઢ એસઓજીએ રૂૂપિયા 1.80 લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી…
View More માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યુંમાંગરોળના ધનેશ્ર્વર મંદિરના સાધુ આત્મવિલોપનની ચિઠ્ઠિ લખી ગૂમ
નર્મદાના પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલા ન લેવાતા અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ ગુમ થયા છે.. આ ઘટના માંગરોળ ગામમાં આવેલા…
View More માંગરોળના ધનેશ્ર્વર મંદિરના સાધુ આત્મવિલોપનની ચિઠ્ઠિ લખી ગૂમ