48.90 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો સાથે કોન્સ્ટેબલ સતત સંપર્કમાં હતો જૂનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ડિસેમ્બર 2025ના કરવામાં આવેલી દારૂૂ…
View More માંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયોMangrol news
ગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયો
યુપીના શખ્સની ધરપકડ, મંગાવનાર અને મોકલનાર થાણેના શખ્સની શોધખોળ પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક…
View More ગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયોઠંડીએ પ્રથમ ભોગ લીધો, માંગરોળમાં ઠુંઠવાઇ જવાથી માછીમાર યુવકનું મોત
રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રિના સમયે…
View More ઠંડીએ પ્રથમ ભોગ લીધો, માંગરોળમાં ઠુંઠવાઇ જવાથી માછીમાર યુવકનું મોતમાંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ઈજાગ્રસ્ત લોકોને માંગરોળ-જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ…
View More માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યામાંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરાર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે…
View More માંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરારમાંગરોળમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે ધર્મસ્થળોનું દબાણ હટાવાયું
જૂનાગઢ – જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળો વેરાવળ-પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા હતા અને…
View More માંગરોળમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે ધર્મસ્થળોનું દબાણ હટાવાયુંજૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોત
જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના બની છે. માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો…
View More જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોતમાંગરોળના મેખડી ગામે વૃધ્ધ ઉપર ચાર શખ્સનો કુહાડી વડે હુમલો
ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવારમા ખસેડાયા; હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ માંગરોળનાં મેખડી ગામે રહેતા વૃધ્ધ સાથે ઝઘડો કરી ચાર શખસોએ કુહાડી વડે હુમલો કર્યો હતો હુમલામા ગંભીર…
View More માંગરોળના મેખડી ગામે વૃધ્ધ ઉપર ચાર શખ્સનો કુહાડી વડે હુમલોમાંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું
માંગરોળ તાલુકાના શેરીયાજ બારાના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના 1335 ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબ્જે કરી અજાણ્યા શખ્સ…
View More માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યુંમાંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યા
માંગરોળ તાલુકાનાં શીલ ગામે રહેતા બે છાત્રો દરીયામા ન્હાવા પડેલા બે છાત્રો ડુબ્યા હતા. મચ્છીમારોએ તરુણ અને સગીરને ડુબતા બચાવી લીધા હતા. અને બંનેને સારવાર…
View More માંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યા