પ્રથમ સુનાવણી કેમ્પમાં વૃદ્ધો અને દિવ્યાંગો ને ઘરે જઈ રૂબરૂ સાંભળ્યા સમગ્ર દેશમાં SIR ની કામગીરી બાબતે ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં…
View More વડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવીMamlatdar
જંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યા
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને…
View More જંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યાAIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસ
સાંતલપુરના મામલતદારે પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં આઠ લોકોના નામ સાંતલપુરના મામલતદાર ડી.ડી પંડ્યાએ સુસાઇડ કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. મામલતદારે સુસાઇડ…
View More AIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસજંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી શરૂ, મામલતદારમાં લાઇનો લાગી
કુલ 1350 જેટલા દબાણકારોને ત્રણ દિવસ સાંભળશે મામલતદાર, ખાસ ટેબલ શરૂ કરાયા મોટાભાગના મકાનધારકો પાસે જૂના લાઈટબિલ અને વેરાબિલ સિવાય કોઈ પુરાવા નથી રાજકોટના…
View More જંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી શરૂ, મામલતદારમાં લાઇનો લાગીસુરેન્દ્રનગરના ના. મામલતદાર પાસેથી વધુ બે કરોડ રોકડા મળ્યા
ઇ.ડી.ની રિમાન્ડ દરમિયાન ભ્રષ્ટાચારના ચિઠ્ઠા મળતા કારકુન અને પી.એ.ની પણ તોળાતી ધરપકડ કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ સામે કાર્યવાહીની મંજૂરી માંગતુ ઇ.ડી., મોટા ધડાકા થવાની શકયતા સુરેન્દ્રનગર…
View More સુરેન્દ્રનગરના ના. મામલતદાર પાસેથી વધુ બે કરોડ રોકડા મળ્યામોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદાર
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે શહેરના ભાગોળે આવેલા મોટા માવા…
View More મોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદારદારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!
વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી…
View More દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!લખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદન
અમરેલીમાં લેટરકાંડમાં પાટીદાર સમાજની દિકરીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ રીક્ધસ્ટ્રકશનના નામે તેનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા સમગ્ર રાજયના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. આ…
View More લખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદન