બેરલ સહિતનો રૂા.47.18 લાખનો મુદ્દામાલ જપ્ત માળિયા (મી) તાલુકા પોલીસે સોનગઢ ગામે મોટી કાર્યવાહી કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે સોનગઢ…
View More મોરબીના માળિયા નજીક ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયાmaliya
માળિયા પાસે ત્રિપલ અકસ્માત: ઉર્ષમાં જતા સગીર સહિત 3ના મોત
રિક્ષા, કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતાં ઘટી ઘટના: બેને ઇજા, કાજરડાથી ઝીંઝુડા જતી વખતે સર્જાયો અકસ્માત રાજ્યભરમાં અકસ્માતોની ઘટના દિનબ દિન વધી…
View More માળિયા પાસે ત્રિપલ અકસ્માત: ઉર્ષમાં જતા સગીર સહિત 3ના મોતમાળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયો
6000 હજારથી વધુ દારૂ-બિયરના જથ્થા સહિત 26 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત માળિયા-હળવદ હાઈવે પર ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ…
View More માળિયાની ભીમસર ચોકડી નજીક તાલપત્રીમાં છૂપાવેલો વિદેશી દારૂ ડમ્પરમાંથી પકડાયોમાળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરી
માળિયા તાલુકાના વેજલપર ગામમાં ગત રાત્રીએ તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ ગામમાં ત્રણ મકાનો અને બે મંદિરોમાં ચોરી કરી હતી એટલું જ નહિ તસ્કરો એક…
View More માળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરીમાળિયાના ભંડુરી ગામે ફાયરિંગ કરનાર ગડુના બે શખ્સો ઝડપાયા
માળિયાના ગડુ ગામના આરીફ ફર્ફે ભુરો આમદ લાખા ગામેતી (ઉ.વ.21) અને ગફાર ઉર્ફે કારીયો નુરમહમદ કાતીયાર ગામેતી આ બંને ગઈકાલે પોતાના બાઈક પર ભંડુરી ગામે…
View More માળિયાના ભંડુરી ગામે ફાયરિંગ કરનાર ગડુના બે શખ્સો ઝડપાયામાળિયા મિયાણાના વર્ષા મેડીમાં શંકાસ્પદ ઈંધણ સાથે એક ઝડપાયો
માળિયા તાલુકાના વર્ષામેડી ગામ જુમ્મા વાડી ફાટક પાસેથી સુપર કેરી લોડીંગ ટેમ્પોમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટની હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે જતા ઈસમને ઝડપી લઈને પોલીસે…
View More માળિયા મિયાણાના વર્ષા મેડીમાં શંકાસ્પદ ઈંધણ સાથે એક ઝડપાયોમાળિયાના વાધરવા ગામે ટ્રેન અડફેટે આધેડનું મોત
માનસિક રીતે અસ્વસ્થ હોવાનું ખૂલ્યું માળીયા ના વાધરવા ગામ નજીક રેલ્વે પાટા પર ચાલતા માનસિક બીમાર આધેડ ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત…
View More માળિયાના વાધરવા ગામે ટ્રેન અડફેટે આધેડનું મોતમાળિયામાં ધો.10ના છાત્રનો આપઘાત
પિતાએ ઠપકો આપતા ગળાફાંસો ખાઇ લીધો માળીયાહાટીના ખાતે કરુણ બનાવ બન્યો છે. જેમાં કટલેરીના વેપારીના 14 વર્ષીય પુત્રએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ…
View More માળિયામાં ધો.10ના છાત્રનો આપઘાત‘તુ કેમ વીડિયો ઉતારેશ’ તેમ કહી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલો
માળિયા-હાટીનાના ચીખલી ગામની ઘટના; ઇજાગ્રસ્ત યુવક સારવારમાં માળીયા હાટીનાનાં ચીખલી ગામે યુવકને મહીલા સહીત 4 શખ્સોએ તુ કેમ વિડીયો ઉતારેશ તેમ કહી માર માર્યો હતો.…
View More ‘તુ કેમ વીડિયો ઉતારેશ’ તેમ કહી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલોમાળિયાના ખાખરેચીમાં પેપર મિલની વિકરાળ આગ અંતે કાબૂમાં આવી
અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ કલાકો બાદ પણ બેકાબુ બની હતી . જેને પગલે ફાયર વિભાગની 5 ટિમો આગ…
View More માળિયાના ખાખરેચીમાં પેપર મિલની વિકરાળ આગ અંતે કાબૂમાં આવી