લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ આમિર ખાનને બિશ્નોઈ ગેંગની ધમકી

આરઝૂ અને ટાયસન બિશ્નોઈની ઓડિયો ક્લિપમાં અભિનેતાનો શ્ર્વાસ રૂંધવાની ધમકી સલમાન ખાનને ધમકી આપ્યા બાદ, બોલિવૂડ અભિનેતા આમિર ખાન હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નવું લક્ષ્ય…

View More લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ આમિર ખાનને બિશ્નોઈ ગેંગની ધમકી

લવ જેહાદ, વિધર્મીએ પરિણીતાને ફસાવી આચર્યુ દુષ્કર્મ

ગુજરાતમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો દૂષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.…

View More લવ જેહાદ, વિધર્મીએ પરિણીતાને ફસાવી આચર્યુ દુષ્કર્મ

TCSમાં લવજેહાદ-ધર્માંતરણ અને બ્લેકમેઈલિંગનું ભયાનક રેકેટ

દેશની ટોચની આઈ.ટી. કંપનીની નાસિક બ્રાંચમાં મુસ્લિમ કર્મચારીઓની ગ્રુમિંગ ગેંગ દ્વારા ચલાવાતા રેકેટની ચોંકાવનારી ભીતરી હકીકતોનો પર્દાફાશ 18 થી 25 વર્ષની ગરીબ પરિવારની હિંદુ યુવતીઓને…

View More TCSમાં લવજેહાદ-ધર્માંતરણ અને બ્લેકમેઈલિંગનું ભયાનક રેકેટ

બરેલીમાં ‘લવ જેહાદ’ના નામે છાત્રાની બર્થ ડે પાર્ટીમાં બઘડાટી

બે મુસ્લિમ વિદ્યાર્થીઓની હાજરીના કારણે મહેમાનો ઉપર હુમલો, ગૌરક્ષા પ્રમુખે ઘટનાથી હાથ ખંખેર્યા બરેલીના એક કાફેમાં 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીના ખાનગી જન્મદિવસની ઉજવણીમાં કથિત રીતે…

View More બરેલીમાં ‘લવ જેહાદ’ના નામે છાત્રાની બર્થ ડે પાર્ટીમાં બઘડાટી

રાધિકાની હત્યા પાછળ લવ જેહાદ ઘુસાડતું સોશિયલ મીડીયા: વાત પિતાની જૂનવાણી માનસિકતા માટે

ભારતમાં કોઈ પણ મુદ્દાને હિંદુ-મુસ્લિમનો રંગ આપીને સમાજમાં ઝેર ફેલાવવાનો ખતરનાક ખેલ એક ચોક્કસ વર્ગ ખેલી રહ્યો છે. ગમે તે ઘટના બને, આ ઘટનાને હિંદુ-મુસ્લિમ…

View More રાધિકાની હત્યા પાછળ લવ જેહાદ ઘુસાડતું સોશિયલ મીડીયા: વાત પિતાની જૂનવાણી માનસિકતા માટે

મુસ્લિમ મહિલાએ હિંદુ નામ ધારણ કરી યુવાનને ફસાવ્યો: લૂંટ પછી હત્યા

લવ જેહાદની ઘટનાઓથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ હવે જે ઘટના પ્રકાશમાં આવી છે તે અતિશય ચિંતાજનક છે. મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તરપ્રદેશની એક મુસ્લિમ મહિલાએ…

View More મુસ્લિમ મહિલાએ હિંદુ નામ ધારણ કરી યુવાનને ફસાવ્યો: લૂંટ પછી હત્યા

કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટ

ભારતીય જનતા પાર્ટીના કેરળ એકમના નેતા પીસી જ્યોર્જે ખ્રિસ્તી માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ તેમની દીકરીઓના 24 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી દે. તેણે…

View More કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટ

મહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળો

બિહારના મુંગેરમાં બજરંગ દળ દ્વારા આયોજિત મહા શિવરાત્રિ શોભાયાત્રામાં નસ્ત્રલવ જેહાદસ્ત્રસ્ત્ર ની થીમ આધારિત એક ઝાંખીએ ભારે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભવ્ય શોભાયાત્રા, જેમાં 50…

View More મહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળો

લવ જેહાદ: વિધર્મી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઉપાડી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં બાળકો અને મહિલાઓ અસુરક્ષિત હોય તેમ અવારનવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે વિધર્મી શખ્સો પણ સગીરા, યુવતીઓ અને મહિલાઓને…

View More લવ જેહાદ: વિધર્મી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઉપાડી ગયો