રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા…
View More રાજકોટના લોધિકામાંથી 4 પાકિસ્તાની ઝડપાયા: વર્ષો પહેલા આવ્યા બાદ પરત ન ફર્યા, LCBએ તપાસ હાથ ધરીLodhika
લોધિકામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
પડધરીના ખંઢેરીમાં માણાવદરની મહિલાએ ઝેરી પાઉડર પીધો લોધીકામા કારખાનામા કામ કરતા પ્રૌઢનુ હૃદય રોગનાં હુમલાથી મોત નિપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More લોધિકામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોતલોધિકાના મેટોડામાં શ્રમિક પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત
પતિ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૂકી નાશી છૂટ્યો : કારણ અકબંધ લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલ નીલકમલ પાર્કમાં રહેતી શ્રમિક પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ…
View More લોધિકાના મેટોડામાં શ્રમિક પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતરાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયા
લોધીકાના રાવકી ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમ ત્રાંટકી હતી. જ્યાંથી જુગાર રમતા રાજકોટના 6 સહિત વાડીમાલીકને જુગાર રમતા ઝડપી લઈ…
View More રાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયાવડિયાના દેવળકીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી યુવકે ઝેર પીધું
લોધિકાના ખીરસરામાં યુવાને મગજ ભમતા એસિડ ગટગટાવ્યું વડિયા તાલુકાના દેવળકી ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ઝેરી દવા…
View More વડિયાના દેવળકીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી યુવકે ઝેર પીધુંલોધીકાના પાંભર ઇટાળામાં અકસ્માતે યુવાન કૂવામાં પટકાતાં મોત
લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે મજુરી અર્થે આવેલો શ્રમીક યુવાન અકસ્માતે કુવામા પટકાયો હતો યુવકનુ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ…
View More લોધીકાના પાંભર ઇટાળામાં અકસ્માતે યુવાન કૂવામાં પટકાતાં મોતમાલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યું
લોધીકાના મેટોડામાં મકાન માલિકે મોતનો મલાજો જાળવ્યો ન હોય તેમ ભાડુંઆત યુવકને પિતરાઈ ભાઈની અંતિમ ક્રિયામાં જાય તે પહેલાં જ મકાન માલિકે મકાન ખાલી કરી…
View More માલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યુંલોધિકાના દેવડામાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
લોધીકાના દેવડા ગામે ખેતમજુરી અર્થે આવેલી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી…
View More લોધિકાના દેવડામાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસલોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની રાહબરીમાં આજે વિરવા…
View More લોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયાલોધિકા-રીબડા માર્ગ ઉપર મસમોટાં ગાબડાંથી પરેશાની
જે રોડ ઉપરથી દરરોજ સેકંડો વાહનોની અવરજવર થાય છે તે લોધિકા રીબડા માર્ગ પેવર કરવાના કામ ની એક વર્ષ પહેલા મંજૂરી મળી ગયેલ છે અને…
View More લોધિકા-રીબડા માર્ગ ઉપર મસમોટાં ગાબડાંથી પરેશાની