વાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

શહેરની ભાગોળે વાવડી નજીક તથાગત સોસાયટીમાંથી રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાણવા…

View More વાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયો

જુનાગઢના ત્રણ શખ્સોની 2 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી…

View More ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયો

દમણથી જૂનાગઢ જતો રૂા. 57.51 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત પાસે દરોડો; રૂા. 78.15 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, જૂનાગઢના બૂટલેગર સહિત 4ની શોધખોળ દમણથી જૂનાગઢના બુટલેગરે મંગાવેલો રૂા.…

View More દમણથી જૂનાગઢ જતો રૂા. 57.51 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર

મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે…

View More મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર

ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ…

View More ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા

ગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યો

વહેલી સવારે પાંચ વાગ્યે બે શખ્સો હુમલો કરવા આવ્યાની પોલીસ ક્ધટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો શહેરના સ્વામીનારાયણ નગરમાં ગોકુલધામ પાસે આવેલ કૃષ્ણનગરમાં…

View More ગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યો

ગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયો

ગ્રામ્ય એલસીબીના દરોડામાં બે શખ્સોની ધરપકડ, ત્રણની શોધખોળ: ભોજપરા ગામમાં આવેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર અને સપ્લાયર સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં…

View More ગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયો

જુનાગઢમાં પવિત્ર પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે આ પરિક્રમામાં દારૂ કે અન્ય વ્યસન કરવુ એ પ્રતિબંધીત હોવા છતા રાજકોટનો અને ચોરવાડનો બુટલેગર…

View More રાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયો

લીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત

લીંબડી-ધંધુકા હાઈવે પર છોટા હાથીમાં કોલસાની આડમાં લઈ જવાતો દારૂૂનો જથ્થો ડીવાયએસપી ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂૂની હેરાફેરી કરતાં શખસની અટકાયત કરાઈ છે. 1918 દારૂૂની…

View More લીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત

વાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇ

જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ…

View More વાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇ