2.13 લાખ પ્રાણીઓ ઉપલબ્ધ : રાજ્યસભામાં પરિમલ નથવાણીએ પૂછેલા જવાબમાં મંત્રીએ જાહેર કરેલા આંકડા ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં…
View More ગીરમાં સિંહોની મિજબાની માટેના પ્રાણીઓમાં 37 ટકાનો વધારોlions
લોકો પાઈલોટ્સની સતર્કતાથી નવ માસમાં 103 સિંહના જીવન બચ્યા
ગુજરાતમાં લોકોમોટિવ પાઇલોટ્સ અને રાજ્યના વન વિભાગે એપ્રિલથી ડિસેમ્બર 2024 સુધીમાં 103 એશિયાટિક સિંહોના જીવન બચાવ્યા છે. તેમાંથી 85ને સતર્ક લોકો પાઇલોટ્સ દ્વારા બચાવી લેવામાં…
View More લોકો પાઈલોટ્સની સતર્કતાથી નવ માસમાં 103 સિંહના જીવન બચ્યાભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા…
View More ભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલોધારી અને રાજુલા નજીક રેલવે લાઇન ક્રોસ કરતાં 8 સિંહનો બચાવ
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે…
View More ધારી અને રાજુલા નજીક રેલવે લાઇન ક્રોસ કરતાં 8 સિંહનો બચાવસાવરકુંડલા નજીક પાઇલટે ઈમર્જન્સી બ્રેક લગાવીને 4 સિંહોને ટ્રેનની અડફેટે ચડતા બચાવ્યા
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે…
View More સાવરકુંડલા નજીક પાઇલટે ઈમર્જન્સી બ્રેક લગાવીને 4 સિંહોને ટ્રેનની અડફેટે ચડતા બચાવ્યામાલધારીઓ વચ્ચે સિંહો સુરક્ષિત, સૌરાષ્ટ્રમાં મનુષ્ય સાથે સંઘર્ષ વધ્યો
વસ્તીમાં વધારો થતાં રહેઠાણના નવા સ્થળો શોધવા સિંહો મજબૂર, સાયન્સ જર્નલમાં વિસ્તૃત લેખ પ્રસિદ્ધ ગુજરાતના સિંહોની વર્તુણક, સંઘર્ષ, માલધારી સાથેના સબંધો, અને વળતરના દાવા સહિતની…
View More માલધારીઓ વચ્ચે સિંહો સુરક્ષિત, સૌરાષ્ટ્રમાં મનુષ્ય સાથે સંઘર્ષ વધ્યો