સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી મહિલા રિક્ષામાં બેસીને જઈ રહી હતી ત્યારે રિક્ષા લીંબડી પાસે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું…
View More લીંબડી પાસે રિક્ષા પલટી જતાં વઢવાણના મુસાફર મહિલાનું મોતLimbadi
લીંબડી હાઈવે પર રોયલ્ટી પાસ પરમિટ વગર કોલસો, કપચી ભરેલા ત્રણ વાહન સાથે 65 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રાંત અધિકારીએ ટીમ સાથે ગેરકાયદે ખનન પર રાતે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ લીંબડી હાઈવે પર પ્રાંત અધિકારીએ ટીમ સાથે રાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરી રોયલ્ટી…
View More લીંબડી હાઈવે પર રોયલ્ટી પાસ પરમિટ વગર કોલસો, કપચી ભરેલા ત્રણ વાહન સાથે 65 લાખનો મુદ્દામાલ જપ્તલીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોત
અકસ્માત સર્જનાર ચાલક સામે નોંધાતો ગુનો લીંબડી હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક કાર ચાલકે શ્રમજીવી મહિલાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી…
View More લીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોતલીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુ
પ્રસંગમાંથી પરત આવી રહેલા દંપતીને રોંગ સાઈડમાં આવતા ટ્રકની જીવલેણ ટક્કર – કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા આહીર પરિવારના દંપતી એક પ્રસંગ પતાવી અને પોતાના…
View More લીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુ