શોર્ટ સર્કિટની દહેશત વ્યક્ત કરતાં ગ્રામજનો, કામ અટકાવવા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત જામનગર જિલ્લાના. લાલપુર પંથકમાં નદી – ચેકડેમ વિસ્તારમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી…
View More લાલપુર પંથકમાં ચેકડેમ અને નદીના પટમાં વીજપોલ નાખવાની જોખમી મૂર્ખામીLalpur news
લાલપુરના પડાણા પાસે બેભાન હાલતમાં મળેલા પંજાબના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ, મોતનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં એક શ્રમિક બેભાન હાલતમાં મળી…
View More લાલપુરના પડાણા પાસે બેભાન હાલતમાં મળેલા પંજાબના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુલાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામ મહિલાની હત્યા નીપજાવવાના કેસમાં તેણીના પતિ અને જેઠાણી ને આજીવન કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે. આ…
View More લાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદલાલપુર તાલુકાના બાબરીયા ગામે ખનીજ ચોરી 5ર એસ.ઓ.જી.નો દરોડો
પથ્થર કાઢવાના ત્રણ મશીન કબ્જે; અંદાજે રૂા. 8 લાખનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામ ખાતે ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન…
View More લાલપુર તાલુકાના બાબરીયા ગામે ખનીજ ચોરી 5ર એસ.ઓ.જી.નો દરોડોલાલપુર નજીક મેઘપરમાં જમીન સોદાના નામે પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડી
પ્લોટ અને રૂમ-ઓફિસ વેચાણનો વિશ્ર્વાસ અપાવી રકમ ટ્રાન્સફર કરાવી, બાદમાં અન્યને દસ્તાવેજ કરી આપ્યાનો મેઘપરના શખ્સ સામે આરોપ જામનગર નજીકના મેઘપર (પડાણા) વિસ્તારમાં જમીનના સોદાના…
View More લાલપુર નજીક મેઘપરમાં જમીન સોદાના નામે પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડીલાલપુર પંથકના ચકચારી રેપ વીથ મર્ડર કેસમાં અપરાધીને આજીવન કેદની સજા
કારખાનામાં સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ શંકા કરી ખૂની ખેલ ખેલ્યો’તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં યુવતી ની હત્યા નિપજાવવા…
View More લાલપુર પંથકના ચકચારી રેપ વીથ મર્ડર કેસમાં અપરાધીને આજીવન કેદની સજાલાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કરુણાજનક અકસ્માતમાં બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.…
View More લાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોતલાલપુરના મોઠોઇ ગામને નયારા એનર્જી દ્વારા 5.2 કિ.મી.ના સીસી રોડની સુવિધા અર્પણ
આંતરરાષ્ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં 5.2 કિમી સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડનું બાંધકામ પૂર્ણ કરી ગામને અર્પણ…
View More લાલપુરના મોઠોઇ ગામને નયારા એનર્જી દ્વારા 5.2 કિ.મી.ના સીસી રોડની સુવિધા અર્પણલાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. 03/05/2026ના રોજ બપોરે જોગવડ પાટીયાથી જોગવડ…
View More લાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યુંલાલપુર પંથકના વધુ એક ડેન્જર પર્સન ઉપર પાસા હેઠળ કાર્યવાહી: જેલ હવાલે
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.…
View More લાલપુર પંથકના વધુ એક ડેન્જર પર્સન ઉપર પાસા હેઠળ કાર્યવાહી: જેલ હવાલે