કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને બિનવારસુ હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા…
View More કચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાંKutch
કચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યા
ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત, સુરક્ષામાં છીંડા?:BSF, સુરક્ષા એજન્સી અને FSL ઘટના સ્થળે ગુજરાતનો દરિયો કાંઠો સૌથી વિશાળ છે સાથો સાથ અત્યંત સંબોધનશીલ પણ…
View More કચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યાકચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટ
ભારત-પાકિસ્તાન સરહદે આવેલી કચ્છની ખાડીમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. કચ્છના કોટેશ્વર નજીક આવેલી પડાલા ક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF) એ એક…
View More કચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટકચ્છની ધરા ફરી ધ્રુજી, દુધઇમાં 3.3નો આંચકો
કચ્છ જિલ્લામાં વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી…
View More કચ્છની ધરા ફરી ધ્રુજી, દુધઇમાં 3.3નો આંચકોઅબડાસાના સાગરકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
જખૌ મરીન પોલીસે તપાસ શરૂ કરી અબડાસાના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસનો મોટો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. જખૌ મરીન પોલીસના જવાનો…
View More અબડાસાના સાગરકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યાકચ્છમાં હેરોઈન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાનીને 20 વર્ષની સજા
ભારતીય જળસીમાનો ઉપયોગ કરી દેશમાં ગેરકાયદેસર રીતે 380 કરોડનો હેરોઈનનો જથ્થો ઘુસાડવાની પેરવા કરતાં છ પાકિસ્તાની આરોપી ઝડપાયા હતા. ડિસે. 2021ના આ કેસમાં આરોપીઓ…
View More કચ્છમાં હેરોઈન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાનીને 20 વર્ષની સજાકચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી…
View More કચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયાકચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ
ખાતા દીઠ 20 હજાર કમિશન નક્કી થયું હતું; 27 પાસબુક, 21 સીમકાર્ડ અને 18 ATM કાર્ડ મળી આવ્યા: બે શખ્સોની અટકાયત, પુછપરછમાં વધુ બેના નામ…
View More કચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડકચ્છના વોંઘમાં ચૂંટણીના માહોલ વચ્ચે વેપારીની ગોળી ધરબી હત્યા
કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામે 85 વર્ષીય હરિદાસ સાધુની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી…
View More કચ્છના વોંઘમાં ચૂંટણીના માહોલ વચ્ચે વેપારીની ગોળી ધરબી હત્યાભચાઉમાં જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત : બનાવ હત્યામાં પલટાયો
ભચાઉમાં આઠ દિવસ પૂર્વે જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ યુવક ઉપર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More ભચાઉમાં જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત : બનાવ હત્યામાં પલટાયો