આપઘાત કરી લીધાની શંકા : પરિવારમાં શોક નખત્રાણા તાલુકાના ઓરીડા ગામમાં રહેતા કૌટુંબિક ભાઈ-બહેન બે દિવસ અગાઉ ગુમ થયા બાદ નિરોણા ડેમના બીબર સીમ વિસ્તારમાં…
View More નખત્રાણાના ઓરીડા ગામેથી ગુમ થયેલા કૌટુંબિક ભાઇ-બહેનની ડેમમાંથી લાશ મળીKutch news
કચ્છના વાંઢ ગામે જમીન વિવાદમાં જૂથ અથડામણ, આધેડની હત્યા
તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે સામસામી મારામારી, 31 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો અબડાસા તાલુકાના બાઈવારી વાંઢમાં રવિવારે બે પરિવારના સભ્યો વચ્ચે તલવાર, કુહાડી જેવા…
View More કચ્છના વાંઢ ગામે જમીન વિવાદમાં જૂથ અથડામણ, આધેડની હત્યાઅંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયા
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે જડસા સીમમાં આવેલી વાડીમાં ધમધમી રહેલી ધાણી પાસાના જુગારની ક્લબમાં દરોડો પાડી 6 જુગારીઓને રૂૂ.4.07 લાખ રોકડ,વાહનો અને મોબાઇલ…
View More અંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયાકચ્છમાં બુટલેગરો બેફામ, એક જ રાતમાં 1.92 કરોડનો દારૂ ઝડપાયો
લીસ્ટેડ બુટલેગરનો દારૂનો જથ્થો પંજાબથી મુન્દ્રા પહોંચી ગયો, 3504 દારૂની બોટલ અને 43,200 બિયર ટીન કબજે બીજા દરોડામાં 60.54 લાખનો દારૂ જપ્ત કરાયો, ટ્રાન્સપોર્ટ કમિશન…
View More કચ્છમાં બુટલેગરો બેફામ, એક જ રાતમાં 1.92 કરોડનો દારૂ ઝડપાયોભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડ
માતા-પિતાની ઇચ્છાથી લગ્ન કરવાના શપથ પણ લીધા, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને પ્રેરણા શ્રી ગૃપ દ્વારા આયોજન આજની યુવાપેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં નવીરતા પરમો…
View More ભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડચમત્કારને નમસ્કાર, કચ્છના ચાર ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર
કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખખડધજ હાલતથી કંટાળેલા ટ્રાન્સપોર્ટ ઍસોસિએશન દ્વારા સામખિયાળી ટોલ નાકે શરુ કરવામાં આવેલા નો રોડ, નો ટોલ ચક્કાજામ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.…
View More ચમત્કારને નમસ્કાર, કચ્છના ચાર ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર‘નો રોડ નો ટોલ’ના નારા સાથે કચ્છમાં 45,000 વાહનના પૈડાં જામ
કચ્છમાં 5 રાષ્ટ્રીય અને બે સ્ટેટ હાઇવે પર સાત ટોલ પ્લાઝા, ગાંધીધામથી સામખિયાળી ટોલ પ્લાઝા સુધી કાર રેલી પણ યોજાઇ વિકાસશીલ કચ્છ જિલ્લાનો રાજ્યમાં…
View More ‘નો રોડ નો ટોલ’ના નારા સાથે કચ્છમાં 45,000 વાહનના પૈડાં જામકચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
રાબેતા મુજબ બૂટલેગર પોલીસને હાથ ન લાગ્યા, 7584 બોટલ દારૂ અને 5640 બિયરના ટીન મળી 92 લાખનો મુદ્દામાલ જપ્ત માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો 40.78 લાખનો…
View More કચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયોકચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂ
489 થાંભલા અને 11 ટ્રાન્સફોર્મરમાં નુકશાની ત્વરીત રીપેર કરી 424 ફીડર ચાલુ કરી દેવાયા પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક…
View More કચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂકચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો
નાની ખોંભડીના ટ્રક ચાલક અને રાજસ્થાનના શખ્સની ધરપકડ દારૂની નાની-મોટી 7668 બોટલ અને 5712 બિયરના ટીન જપ્ત કરાયા માંડવી તાલુકાના કોડાયપુલ ચાર રસ્તા પર દારૂૂ…
View More કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો