કલાયમેટ ચેન્જની ગુજરાત પર વ્યાપક અસર, ગ્રોસ ડોમેસ્ટિક કલાયમેટ રિસ્કના વૈશ્ર્વિક રિપોર્ટનું તારણ વૈશ્વિક સ્તરે જાહેર થયેલા ગ્રોસ ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્ક રિપોર્ટ 2024 માં દુનિયાના…
View More ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યુંKutch news
સોમાલિયા બંદરેથી દુબઇ જવા નીકળેલા માંડવીના જહાજની મધદરિયે સમાધિ
આખરની સિઝન પૂરી થઇ છે, ત્યારે બપોરે સોમાલિયાથી દુબઇ જવા માટે સાગર પ્રવાસ ખેડી રહેલું અહીંનું વહાણ અકસ્માતે આગમાં લપેટાઇ જવાની અમંગળ ઘટનાથી સાગરખેડૂઓ ચિંતાતૂર…
View More સોમાલિયા બંદરેથી દુબઇ જવા નીકળેલા માંડવીના જહાજની મધદરિયે સમાધિરાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી…
View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયોઅંજારમાં 86 રોકાણકારો સાથે 1.54 કરોડની ઠગાઇ
અમદાવાદની ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધાયો, રોકાણકારોને 12 મહિને 9.75 ટકા વ્યાજ અને વિદેશ પ્રવાસની લાલચ આપી હતી બેન્કના ફિક્સ ડિપોઝિટના ઓછા વ્યાજ વચ્ચે રોકાણકારો…
View More અંજારમાં 86 રોકાણકારો સાથે 1.54 કરોડની ઠગાઇભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ…
View More ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોતકચ્છ સરહદે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા સાંસદ ચાવડા
દિપાવલી નુતન વર્ષના પર્વ નિમિતે ઇજઋ હેડ ક્વાર્ટર કોડકી રોડ ભુજ મધ્યે જવાનોનું મીઠું મોઢું કરાવી તેમને 800 થી વધુ મીઠાઇ ના બોક્સ આપી શુભેચ્છા…
View More કચ્છ સરહદે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા સાંસદ ચાવડાભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત
અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજા કચ્છ જિલ્લામાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…
View More ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોતકચ્છના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જનસેલાબ ઉમટ્યો
કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા વાતને સાર્થક કરતું આ દિવાળીની તહેવારની રજાઓમાં ફરવા લોકોની પ્રવાસીઓની જનમેદની કચ્છમાં ઉમટી પડી હતી દેવ દેવીઓ સંતો…
View More કચ્છના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જનસેલાબ ઉમટ્યોઅંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખ
આગ લાગવાનું ચોક્કસ કારણ ફટાકડો હોવાનું સામે આવ્યું છે. સતાપર ગૌશાળાના ગોડાઉન નજીક ફટાકડો ફોડવામાં આવ્યો હતો, અને તેનો એક તણખો કે ટુકડો સીધો ઘાસચારાના…
View More અંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખમોરબી કરછના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બોર્ડર પર દેશના ૮૦૦ જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી
દિપાવલી – નુતન વર્ષના પર્વ નિમિતે BSF હેડ ક્વાર્ટર – કોડકી રોડ – ભુજ મધ્યે જવાનો નું મીઠું મોઢું કરાવી તેમને ૮૦૦ થી વધુ મીઠાઇ…
View More મોરબી કરછના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બોર્ડર પર દેશના ૮૦૦ જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી