ગુજરાતમાં કેટલીક જગ્યાએ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આવક વેરા વિભાગના દરોડા પડ્યા છે. ભુજમાં રામી…
View More કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડાKutch news
LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા 7 વાહનો ખાખ, અમુક ડ્રાઈવરો લાપત્તા
કચ્છના સુરજબારી હાઈવે ઉપર વહેલી સવારે ભયાનક અકસ્માત, 10થી 12 કિ.મી.નો ટ્રાફિક જામ, ટેન્કરના સ્પેરપાર્ટ ઉડીને બે કિ.મી.દૂર સુધી વિખરાયા કચ્છના સુરજબારી હાઇવે ઉપર આજે…
View More LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા 7 વાહનો ખાખ, અમુક ડ્રાઈવરો લાપત્તાકચ્છના સુકા રણને લીલુ છમ બનાવવા પાયલોટ પ્રોજેકટ શરૂ
કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે, ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો…
View More કચ્છના સુકા રણને લીલુ છમ બનાવવા પાયલોટ પ્રોજેકટ શરૂકચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે એવી શંકાએ દંપતી વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન…
View More કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાતકચ્છ યુનિવર્સિટીમાં એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળો
કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. પરીક્ષાનોછબર઼ડો સામે આવ્યો છે. કચ્છ યુનિવર્સિટીમાં હાલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં…
View More કચ્છ યુનિવર્સિટીમાં એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળોકચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજા
2019માં માંડવીમાંથી એટીએસે રૂૂપિયા 1.94 કરોડના હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જે ગુનામાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને…
View More કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજાકચ્છમાં હવે ટ્રેન મારફતે દારુની ખેપ! SMCએ 1.54 કરોડનો દારૂ પકડયો
ભુજમાં વિવિધ વિકાસકામોના ખાતમુર્હત માટે આવેલા મુખ્યમંત્રીની હાજરી ટાણે જ મુન્દ્રામાં એસએમસીએ કાર્યવાહી કરી દારૂૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.કેરાના કુખ્યાત બુટલેગરે પંજાબથી ટ્રેન મારફતે…
View More કચ્છમાં હવે ટ્રેન મારફતે દારુની ખેપ! SMCએ 1.54 કરોડનો દારૂ પકડયોભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા
ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબેન દાઉદ કુંભાર (ઉ.વ.28) નામની યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. હત્યાના આ…
View More ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યાકચ્છમાં ‘લખપત’ ફિલ્મના શુટીંગમાં પ્રોડયુસર ડિરેકટરને ધમકી આપી ત્રણ 3 શખ્સોની વિલનગીરી
દયાપર પોલીસમાં ગુનો નોંધાયો, કોની પરવાનગીથી શૂટીંગ કરો છો ? કહી માથાકૂટ કરી લખપત ગામે ફિલ્મનું શૂટિંગ કરવા આવેલા પ્રોડયુસર તથા ફિલ્મ નિર્માતાને ગાળાગાળી, ધાકધમકી…
View More કચ્છમાં ‘લખપત’ ફિલ્મના શુટીંગમાં પ્રોડયુસર ડિરેકટરને ધમકી આપી ત્રણ 3 શખ્સોની વિલનગીરીકચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામે આજે (શનિવારે) એક અત્યંત કરૂૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પશુઓ ચરાવવા ગયેલા માલધારી પરિવારના બે કિશોરોનું તળાવના…
View More કચ્છના લાખાપરના તળાવમાં નહાવા પડેલા બે કિશોરના ડૂબી જતાં મોત