કોડીનાર વિધાનસભા વિસ્તારમાં 47 જેટલા શખ્સો એ મુસ્લિમ સમાજ ને ટાર્ગેટ કરી 6722 જેટલી વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર 7 ભરી દેતા મુસ્લિમ સમાજ માં…
View More કોડીનારમાં મતદારોના ફોર્મ નંબર 7 બારોબાર ભરાઇ જતાં પોલીસમાં રજૂઆતKodinar
કોડીનારમાં પ્રેમ પ્રકરણમાં સગીરાની નિર્મમ હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદ
પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર પિતાને પણ 5 વર્ષની સખત કેદ; આરોપી પ્રેમિકાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાઈ કોડીનારના ચકચારી વિમાંશી ઠકરાર હત્યા કેસમાં…
View More કોડીનારમાં પ્રેમ પ્રકરણમાં સગીરાની નિર્મમ હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદકોડીનારના યુવાનનું પોલીસ બનવાનું સપનું અધૂરુ રહ્યું, 23 મિનિટમાં દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેકથી મોત
ગોંડલમાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી આપી હતી: મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં, અગાઉ પીએસઆઈની પરીક્ષામાં માત્ર ત્રણ માર્ક માટે રહી ગયો…
View More કોડીનારના યુવાનનું પોલીસ બનવાનું સપનું અધૂરુ રહ્યું, 23 મિનિટમાં દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેકથી મોતકોડીનારમાં 18.80 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં પકડાયેલા લાખો રૂૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જથ્થાનો આજે વહીવટી તંત્ર…
View More કોડીનારમાં 18.80 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યુંકોડીનારમાં 10 વર્ષથી બંધ સ્ટેશનમાં દીપડાના આંટાફેરા
કોડીનાર શહેરના વિકાસની ગાડી ભલે પાટા પર દોડતી હોય, પરંતુ શહેરની મધ્યમાં આવેલું રેલવે સ્ટેશન આજે શહેર માટે સૌથી મોટું જોખમ બની ગયું છે. ગાયકવાડ…
View More કોડીનારમાં 10 વર્ષથી બંધ સ્ટેશનમાં દીપડાના આંટાફેરાકોડીનારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા જનતામાં ભયનો માહોલ છે. આજે વહેલી સવારે કોડીનાર-મૂળદ્વારકા રોડ પર આવેલા નદી કાંઠાના…
View More કોડીનારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટકોડીનાર પોલીસે શંકાસ્પદ માંસના જથ્થા સાથે સાત શખ્સોને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા તથા કોડીનાર પોલીસ સ્ટાફના માણસોએ શંકાસ્પદ માસના જથ્થાની મહીન્દ્રા…
View More કોડીનાર પોલીસે શંકાસ્પદ માંસના જથ્થા સાથે સાત શખ્સોને ઝડપ્યાઆંતરજ્ઞાતિ લગ્નમાં વાલીની સહમતી ફરજિયાત કરવાની રજૂઆત
કોડીનારના મિતિયાજ ગામના સરપંચની મુખ્યમંત્રી સમક્ષ અનોખી માંગ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે સામાજિક સુમેળ જાળવવા અને પારિવારિક મૂલ્યોને મજબૂત કરવાના ઉદ્દેશથી એક…
View More આંતરજ્ઞાતિ લગ્નમાં વાલીની સહમતી ફરજિયાત કરવાની રજૂઆતકોડીનારના સિંધાજમાં ધોળા દિવસે યુવાન પર બે નર સિંહોનો હુમલો
યુવાને હિંમત કરી બૂમો પાડી પ્રતિકાર કરતા સિંહો ભાગ્યા, વન્ય પ્રાણીઓના હુમલાના વધતા જતા બનાવને લઈને ગ્રામજનોમાં ફફડાટ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં જંગલી પ્રાણીઓના…
View More કોડીનારના સિંધાજમાં ધોળા દિવસે યુવાન પર બે નર સિંહોનો હુમલોકોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયું
વેપારીઓ, નાગરિકોને નિયમો અંગે સમજણ આપી, 8 વાહનોને દંડ, બેને ઇ-મેમો ફટકારયા કોડીનાર શહેરના નાગરિકોને લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની જટિલ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવા…
View More કોડીનારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પીઆઇ વણારકા દ્વારા અભિયાન હાથ ધરાયું