કોડીનારના શિક્ષકનો મૃતદેહ અંતે સ્વિકારાયો, કેબિનેટમંત્રી દોડી આવ્યા

કોડીનાર ખાતે બનેલા શિક્ષકની આત્મહત્યાના દુ:ખદ મામલામાં આજે એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મૃતક શિક્ષકના પરિવારજનો દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો…

View More કોડીનારના શિક્ષકનો મૃતદેહ અંતે સ્વિકારાયો, કેબિનેટમંત્રી દોડી આવ્યા

SIRની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત વહોરી લીધો

મારાથી કોઇ કાળે આ કામ થઇ શકે તેમ નથી અને માનસિક તણાવ અનુભવું છું: પત્નીને લખેલી હૃદયદ્રાવક સુસાઇડ નોટ “પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઈનકાર: જવાબદાર…

View More SIRની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત વહોરી લીધો

કોડીનાર પંથકના ખેડૂતોની વ્હારે તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન આવી

કોડીનાર તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલા મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકોને મોટા પાયે નુકસાન…

View More કોડીનાર પંથકના ખેડૂતોની વ્હારે તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન આવી

કોડીનાર વિસ્તારમાં અદાણી-અંબુજા સિમેન્ટની તાનાશાહી

ખેડૂતોના ખેતરે જવાના મૂળભૂત જાહેર રસ્તાઓ બંધ કરી દીધા: તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અદાણી-અંબુજા સિમેન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે…

View More કોડીનાર વિસ્તારમાં અદાણી-અંબુજા સિમેન્ટની તાનાશાહી

કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!

દિલ્હી બ્લાસ્ટના હાઈ એલર્ટ વચ્ચે મેગા કોમ્બિંગ: દરગાહમાંથી કુહાડી, તલવાર જેવા હથિયારો મળ્યા, ઝારખંડના યુવકની અટકાયત દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જાહેર…

View More કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!

કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરી

  કોડીનાર તા.14 કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર દુદાણા ગામ નજીક PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરોની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,…

View More કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરી

કોડીનારના દુદાણા ગામે શિંગોડા નદી પરના ચેકડેમમાં ડૂબી જવાથી પરપ્રાંતિય યુવકનું મૃત્યુ

કોડીનાર તાલુકાના દુદાણા ગામ નજીક શિંગોડા નદી પરના ચેકડેમમાં આજે એક પરપ્રાંતિય યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. માછીમારી કે અન્ય કોઈ કારણોસર…

View More કોડીનારના દુદાણા ગામે શિંગોડા નદી પરના ચેકડેમમાં ડૂબી જવાથી પરપ્રાંતિય યુવકનું મૃત્યુ

કોડીનારના 5.43 લાખના ચકચારી દારૂ કેસમાં 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નકાર્યા

મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપીઓ પર અનેક ગુના કોડીનાર વેલણ માઢવાડ લાઇટ હાઉસ નજીક ઝડપાયેલા રૂૂપિયા 5.43 લાખના વિદેશી દારૂૂના કેસમાં નાસી છૂટેલા અને 256 પેટી…

View More કોડીનારના 5.43 લાખના ચકચારી દારૂ કેસમાં 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નકાર્યા

કોડીનારના વેલણ ગામેથી રૂા. 5.43 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપતી પોલીસ

શરાબ કાંડમાં સંકળાયેલ 20 ઇસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠેથી પોલીસે 5.43 લાખનો શરાબનો જથ્થો પકડીને ત્રણ શખ્સોની…

View More કોડીનારના વેલણ ગામેથી રૂા. 5.43 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપતી પોલીસ

કોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયા

કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠે એક બોલેરો પીકપ વાનમાંથી કોડીનાર પોલીસે 44 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ જેની કિંમત રૂૂપિયા 5,43,888 સાથે…

View More કોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયા