ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે. મોડી…
View More ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયોkhyati hospital
ખ્યાતિકાંડનો ભોગ બનેલા 15 લોકો હાઇકોર્ટના દ્વારે, અલગ-અલગ ફરિયાદ નોંધવા માંગણી
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. ભોગ બનનાર 15 લોકોએ હાઈકોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. ભોગ બનનાર તમામ અરજદારોની અલગ અળગ ફરિયાદ નોંધવાની…
View More ખ્યાતિકાંડનો ભોગ બનેલા 15 લોકો હાઇકોર્ટના દ્વારે, અલગ-અલગ ફરિયાદ નોંધવા માંગણીખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગ
હાઈકોર્ટમાં કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત, જે.પી.સી. દ્વારા પણ તપાસની માગણી કરાઈ, ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ન હોવાનો ઘટસ્ફોટ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પકાંડથ ની ગૂંજ આજે ગુજરાત…
View More ખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગખ્યાતિ હોસ્પિટલે 3513 ઓપરેશન કરી 40 કરોડ ખંખેરી લીધા
2021 થી ગામડાંઓમાં નિદાન કેમ્પો યોજી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના કરતૂતો કરતા, તપાસનો ધમધમાટ અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી…
View More ખ્યાતિ હોસ્પિટલે 3513 ઓપરેશન કરી 40 કરોડ ખંખેરી લીધાખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનો
PMJAY યોજનાનો લાભ ખાટવા પૂર્વયોજિત કાવતરુ રચી 17 દર્દીને કાપી નાખ્યા, અમદાવાદ અને કડીમાં ફરિયાદો નોંધાઇ “ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ, રાજકોટમાં ડો.સંજય પટોળિયાના નિવાસે પણ પોલીસના…
View More ખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનોખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3.66 કરોડ ખંખેર્યા
PMJAY યોજના હેઠળ 650 દર્દીની સારવારના બહાને નાણાં મેળવ્યા, 380 એન્જિયોગ્રાફી અને 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરી નાખી 2022માં પણ સાણંદમાં કેમ્પ યોજી…
View More ખ્યાતિ હોસ્પિટલે 6 મહિનામાં સરકારના 3.66 કરોડ ખંખેર્યાતબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીર
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયુષ્માન યોજનાનો લાભ ખાટવા ગેરકાયદે કેમ્પ યોજી 19 લોકોના એન્જિયોગ્રાફી અને સાતના એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન ઝીંકી દીધા ઉશ્કેરાયેલા ગ્રામજનોની હોસ્પિટલમાં બેફામ તોડફોડ, ડોકટરો…
View More તબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીર