ગુજરાત2 months ago
ખંભાળિયામાં શૌચાલય માટે લાંચ લેતા ઝડપાયેલા તલાટીને ચાર વર્ષની કેદ
8 વર્ષ પહેલા રૂા.2500ની લાંચ લેતાં ઝડપાયો’તો ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ખેરાજભાઈ જેસાભાઈ ગોરડીયા નામના આસામીને વર્ષ 2016 ની સાલમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત...