ખંભાળિયા તાલુકા ઉપરાંત જિલ્લાના જુદા જુદા ભાગોમાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાના કારણે વિવિધ પ્રકારની જણસ ઉગાડતા ખેડૂતો ઉપરાંત ફૂલની ખેતી કરતા…
View More ખંભાળિયા પંથકમાં કમોસમી માવઠાને ફુલની ખેતીનો સોથ વાળ્યો : ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાનીKhambhaliya
ખંભાળિયા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
ખંભાળિયા નજીકના દ્વારકા ઓવર બ્રિજ પાસેથી આજરોજ બપોરે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો છે. જે અંગે પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.…
View More ખંભાળિયા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેના પત્ની…
View More ખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજાખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી.…
View More ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા
ખંભાળિયામાં રહેતા 20 વર્ષીય એક યુવાન ઉપર છરી વડે હુમલો કરી અને તેનું માથું દીવાલમાં અથડાવવામાં આવતા આ યુવાનનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન…
View More ખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યાખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાની
– કલ્યાણપુર, ભાણવડ સહિતના વિસ્તારોમાં માવઠાથી હાલાકીની પરિસ્થિતિ – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં ઠેર-ઠેર કમોસમી…
View More ખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાનીખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોત
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર રવિવારે સવારે પૂરપાટ જઈ રહેલી એક મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને ઠોકરે લેતા આ…
View More ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોતખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં આગનું છમકલું: ભારે દોડધામ
ફાયર વિભાગની પાંચ ગાડીઓએ પાણીનો અવિર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યું ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં શુક્રવારે એકાએક આગ ભભુકી ઉઠી…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં આગનું છમકલું: ભારે દોડધામખંભાળિયાના સલાયા હાઇવે પર સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવતીનું મોત
ખંભાળિયામાં એસ.એન.ડી.ટી. સ્કૂલ પાછળ રહેતા ફાલ્ગુનીબેન નગીનભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 40) શનિવારે મોડી સાંજના સમયે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર સલાયા હાઈવે પર આવેલા સરકારી ક્વાર્ટર…
View More ખંભાળિયાના સલાયા હાઇવે પર સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવતીનું મોતખંભાળિયાના કલ્યાણપુરમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવાનનું હાર્ટએટેકથી મોત
ખંભાળિયામાં અશોક શોરૂૂમ પાસે રહેતા મનીષગીરી ખુશાલગીરી ગોસાઈ નામના 45 વર્ષના યુવાન ગત તા. 21 ના રોજ કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામ નજીક જમીન ખરીદી માટે…
View More ખંભાળિયાના કલ્યાણપુરમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવાનનું હાર્ટએટેકથી મોત