ખંભાળિયા નજીકના સલાયા માર્ગ પર વહેલી સવારના સમયે સ્કૂટર પર ગૌમાંસ લઈ જવાતું હોવાની માહિતી ગૌસેવકોને મળતા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી બાદ માંસ લઈ…
View More ખંભાળિયા નજીક ગૌમાંસના જથ્થા સાથે દંપતી ઝડપાયુંKhambhaliya news
હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો
હરિયાણા રાજ્યના પૂર્વ ધારાસભ્યની થોડા સમય પૂર્વે થયેલી ઘાતકી હત્યા પ્રકરણમાં આડકતરી રીતે સંડોવાયેલા એક શખ્સને એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આ શખ્સ…
View More હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયોખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
ખંભાળિયાના પોસ વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ યુવાનને મંગળવારે રાત્રે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કરુણ બનાવની વિગત એવી છે…
View More ખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલોખંભાળિયામાં વીજચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયાના એક આસામીના રહેણાંક મકાનમાં પીજીવીસીએલ તંત્રના ચેકિંગ દરમિયાન રૂૂપિયા 48 હજાર જેટલી રકમની વીજ ચોરી પ્રકાશમાં આવી હતી. આ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી…
View More ખંભાળિયામાં વીજચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર શુક્રવારે બપોરના સમયે દ્વારકા દર્શન કરીને પરત ફરી રહેલા મિત્રોનું મોટરસાયકલ અકસ્માતગ્રસ્ત થતા આ બાઈકમાં જઈ રહેલા જામનગરના યુવાનનું કરુણ…
View More ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર મધ્યરાત્રિના સમયે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મોટરકારમાં ચેકિંગ દરમિયાન પોલીસને રૂૂપિયા પોણા બે લાખ જેટલી કિંમતનો…
View More ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તંત્રનું ઓપરેશન ડિમોલિશન
ધાર્મિક દબાણ સહિત 1400 ચો.મી. સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ ખંભાળિયામાં સોમવારે સરકારી તંત્ર દ્વારા અહીંના સલાયા ફાટક, સરકારી હોસ્પિટલ તેમજ જામનગર હાઈવે નજીકના વિસ્તારમાં જુદા…
View More ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તંત્રનું ઓપરેશન ડિમોલિશનખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈકચાલક યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતા ભાવેશભાઈ આલાભાઈ જોડ નામના 27 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 12…
View More ખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈકચાલક યુવાનનું અપમૃત્યુખંભાળિયાના જર્જરિત કેનેડી બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાવતું તંત્ર
ખંભાળિયાના પ્રવેશ દ્વાર નજીક આવેલો ખામનાથ મહાદેવ મંદિર નજીકનો કેનેડી બ્રિજ કે જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય, અને આના વિકલ્પ રૂૂપે નદીની નીચેના ભાગેથી…
View More ખંભાળિયાના જર્જરિત કેનેડી બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાવતું તંત્રખંભાળિયાના પીર લાખાસર ગામે પાણીમાં નાહવા પડેલા બાળકનું ડૂબી જતા મોત
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ દેથાનો 12 વર્ષનો પુત્ર જુનેદ ગઈકાલે મંગળવારે બપોરના સમયે સરકારી સ્કૂલની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ન્હાવા પડતા…
View More ખંભાળિયાના પીર લાખાસર ગામે પાણીમાં નાહવા પડેલા બાળકનું ડૂબી જતા મોત