ખંભાળિયા નજીક સ્કૂટર સ્લીપ થઈ જતા યુવતીનું કરુણ મૃત્યુ

ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ સ્કૂટર પર જઈ રહેલી જામનગરની એક યુવતીનું અકસ્માતે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે…

View More ખંભાળિયા નજીક સ્કૂટર સ્લીપ થઈ જતા યુવતીનું કરુણ મૃત્યુ

ખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરી

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પ્રૌઢાના ઘરમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા…

View More ખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરી

ખંભાળિયાના વાડીનાર બંદર નજીક દરિયાના પાણીમાં તણાઈ આવ્યા ઊંટો

કોઇ માલધારીના ઊંટ તણાઇ ગયાની શંકા ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક ઊંટો તણાઈને આવ્યા હોવાના બનાવે સ્થાનિક તંત્ર દ્વારા જરૂૂરી તપાસ આદરવામાં આવી…

View More ખંભાળિયાના વાડીનાર બંદર નજીક દરિયાના પાણીમાં તણાઈ આવ્યા ઊંટો

ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

ખંભાળિયામાં રહેતા 27 વર્ષના અને નવપરિણીત એવા એક યુવાનને ગઈકાલે સોમવારે સવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું અકાળે અવસાન થયાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી…

View More ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરાયું સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ 2025ને નઆંતરરાષ્ટ્રીય સહકાર વર્ષથ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે.…

View More ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરાયું સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ

ખંભાળિયાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં નવી સતવારા સમાજની વાડીની બાજુમાં રહેતા આશિષ ઉર્ફે આશીયો કારૂૂભાઈ ભારવાડીયા નામના 24 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં સમયાંતરે વિવિધ ગુનાઓ…

View More ખંભાળિયાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે

ખંભાળિયાના યુવાનને માર મારી, લૂંટ ચલાવવા સબબ બે સામે ફરિયાદ

ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર વિસ્તારમાં રહેતા કરણભાઈ ઇશ્વરદાસ મેસવાણિયા નામના 38 વર્ષના યુવાન મંગળવારે લાઇટિંગ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન વિશાલ દુલાભાઈ…

View More ખંભાળિયાના યુવાનને માર મારી, લૂંટ ચલાવવા સબબ બે સામે ફરિયાદ

ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં ટેન્કર ચાલકને માર પડ્યો: ચાર સામે ફરિયાદ

ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં જી.જે. 14 ઝેડ 6633 નંબરનું ટેન્કર લઈને આવેલા કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના મૂળ વતની અને હાલ…

View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં ટેન્કર ચાલકને માર પડ્યો: ચાર સામે ફરિયાદ

ખંભાળિયામાં અણઘડ રીતે બંધ કરેલ સલાયા ફાટક રોડ ખુલ્લો કરાયો

ખંભાળિયા શહેરમાં હાથ ધરાયેલા સલાયા ફાટક અંડર બ્રિજના કામ માટે આશરે એકાદ માસ સુધી સલાયા ફાટક વાળો રસ્તો બંધ કર્યા બાદ અહીંથી પસાર થતા હજારો…

View More ખંભાળિયામાં અણઘડ રીતે બંધ કરેલ સલાયા ફાટક રોડ ખુલ્લો કરાયો

ખંભાળિયામાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસનો દરોડો

ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ગઈકાલે બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફના યોગરાજસિંહ…

View More ખંભાળિયામાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસનો દરોડો